હવેનાં યુદ્ધ વાયરસ થી લડાશે:ઘરે ઘરે આયુર્વેદ ને પહોચતું કરવુ પડશે:ગોંડલ માં અષટાંગ આયુર્વેદ ધામ નાં વૈદ મહેન્દ્રસિંહ સરવૈયા ની આરોગ્ય કથા.

ગોંડલ નાં ટાઉનહોલ ખાતે શહેર ની જાણીતી સંસ્થા તરાના કલબ તથા નગરપાલિકા નાં ઉપક્રમે અષટાંગ આયુર્વેદ ધામ તળાજા નાં વૈદ મહેન્દ્રસિંહ સરવૈયા ની આરોગ્ય કથાનું આયોજન કરાયું હતું.જેમાં તેમણે જીવનભર … Read More

ચેક રીર્ટન કેસમાં આરોપીને ચેક મુજબ રકમ ચુકવવા તથા ૧- વર્ષની સજા ફટકારતી ગોંડલ એડિશનલ ચીફ કોર્ટ.

ગોંડલ તાલુકાના બંધીયા મુકામે રહેતા શિવભદ્રસિંહ ધર્મેન્દ્રસિંહ વાઘેલા પાસેથી ગોંડલ દરબાર ચોક પાસે રહેતા પ્રિયેશભાઈ ચેતનભાઈ ઉપાધ્યય એ રકમ રૂા.૪,૮૦,૦૦૦/- હાથ ઉછીના લઈ અને તે રકમ પરત કરવા ચેક આપેલ … Read More

ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા અને ચેકની રકમનું વળતર એક માસમાં ન આપે તો ત્રણ માસની વધુ સજાનો હુકમ કરતી ગોંડલ કોર્ટ.

કેસની વિગત એવી છે કે ગોંડલના વ્યાપારી કૃપાલી ટ્રેડિંગ કંપનીના માલિક હિતેશભાઈ રઘુભાઈ બુટાણીએ કચ્છ ભુજ ના વ્યાપારી નવદુર્ગા ટ્રેડર્સ ના નામથી ચાલતી ભાગીદારી પેઢી ના ભાગીદારો મનીષભાઈ ઈશ્વરલાલ ત્રિવેદી … Read More

આ જન્મ માં એક થવું શક્ય નાં હોય જસદણ નાં ભંડારીયા ગામ નાં પ્રેમી યુગલે વખડા ઘોળી જીવન નો અંત આણ્યો:યુવક નાં સગપણ ની વાત ચાલતી હતી.

” સજન મારી પ્રિતડી સદીઓ પુરાની ભુલીનાં ભુલાશે પ્રણય કહાની ” આ પંક્તિ ને સાર્થક કરતી ઘટનાં નાના એવા ભંડારીયા ગામે બની છે. જસદણ તાલુકા નાં ભંડારીયા ગામે પાડોશ માં … Read More

સાંસદશ્રી રમેશભાઈ ધડુકના હસ્તે ઉપલેટા ખાતે રૂ. ૪૮ લાખના ખર્ચે નવજાત શિશુ સારવાર એકમનું લોકાર્પણ.

ઉપલેટાની કોટેજ હોસ્પિટલ ખાતે રૂ. ૪૮ લાખ ૧૬ હજારના ખર્ચે નવનિર્મિત ૧૦  બેડના અદ્યતન મેડિકલ સુવિધાથી સજ્જ નવજાત શિશુ સારવાર એકમ (SNCU). નું લોકાર્પણ પોરબંદરના  સાંસદશ્રી રમેશભાઈ ધડુકના હસ્તે કરવામાં આવ્યું.હતું. … Read More

ગોંડલ નાં ભગવતપરા માં રહેતી યુવતીએ સાંજ નાં સુમારે પંખા સાથે ચુંદડી બાંઘી કરી આત્મહત્યા:માતા અને ભાભી ફળીયા માં બેઠાં હતા યુવતીએ રુમ માં જઈ જીવાદોરી ટુકાવી:

ગોંડલ નાં ભગવતપરા માં રહેતી યુવતીએ સાંજ નાં સુમારે માતા અને ભાભીની નજર સામે રુમ માં દોડી જઇ ગળાફાંસો ખાઈ લેતા પરીવાર હતપ્રત બનવા પામ્યો હતો.બનાવ બાદ પોલીસ ને જાણ … Read More

ગોંડલ નદી કાંઠે વહેલી સવારે યુવાને ગળાફાંસો ખાઈ જીવાદોરી ટુકાવી: નદી ના પટ નો બનાવ.

ગોંડલમાં નદીના પટમાં મકાન બાંધી રહેતા યુવાને વહેલી સવારે પોતાના ઘરે પંખા સાથે દોરી બાંધી આત્મહત્યા કરી હતી. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વડવાળી જગ્યાની સામે નદીના પટમાં રહેતા અજયભાઈ વિનોદભાઈ … Read More

ગોંડલ તાલુકાના બાંદરા ગામમાં પાણીની લાઇન નબળી નાખ્યાની ફરિયાદ કરનાર પર હુમલો : તાલુકા પંચાયત ના સભ્ય ના પતિ સહિત ચાર શખ્સો તૂટી પડ્યા.

ગોંડલ તાલુકાના બાંદરા ગામમાં પાણીની લાઇન નબળી નાખ્યાની ફરિયાદ કરનાર યુવાન પર ગામના જ ચાર શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલાખોરો યુવાન પર લાકડી અને ઢીકા – પાટુથી તુટી પડ્યા હતા. … Read More

ગોંડલમાં રૂપિયાની ઉઘરાણી મામલે મહિલા પર પાડોશી પરિવારનો હુમલો.

ભાઈ પર ધારીયાથી હુમલો કરતાં વચ્ચે પડેલ રુબીનાબેન કુરેશી પર મહિલા સહિત પાંચ શખ્સો તૂટી પડ્યા: ઈજાગ્રસ્ત મહિલાને સારવારમાં રાજકોટ ખસેડાયા   ગોંડલના વોરા કોટડા રોડ પર રૂપિયાની ઉઘરાણી મામલે … Read More

ગોંડલ શહેર ભાજપ સંગઠન નું નવું માળખું જાહેર: હોદ્દેદારોની વરણી જાહેર કરતા શહેર ભાજપ પ્રમુખ ઉપેન્દ્રસિંહ ચુડાસમા.

ગોંડલ શહેર ભાજપના નવા વરાયેલા પ્રમુખ ઉપેન્દ્રસિંહ (પીન્ટુભાઇ) ચુડાસમાએ ભાજપ મોવડી પુર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તથા અશોકભાઈ પીપળીયા સાથે ચર્ચા વિચારણા કરી નવા હોદ્દેદારો ની વરણી જાહેર કરી છે. જેમાં … Read More

error: Content is protected !!