ગોંડલ સીટી પો.સ્ટે. વિસ્તારમાંથી માદક-પદાર્થ ગાંજાનો મોટો જથ્થો પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.બ્રાંચ.
અધિક પોલીસ મહાનિદેશક સી.આ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ ગુ.રા.ગાંધીનગરનાઓએ N.D.P.S અંગેની સ્પેશ્યલ ડ્રાઇવ આપેલ હોય જે ડ્રાઇવ અનુસંધાને રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ ના ઓએ સુચના કરેલ હોય જે અનુસંધાને પોલીસ … Read More