સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડ દ્વારા ડોનેશન લેવા પર પ્રતિબંધ મૂક્યો.

લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલાં સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ મામલે મોટો ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે ચૂંટણી બોન્ડ દ્વારા ડોનેશન લેવા પર પ્રતિબંધ મૂક્યો છે. કોર્ટે કહ્યું કે બોન્ડની ગુપ્તતા … Read More

સરકારની નીતિને કારણે ગુજરાત ઉડતા ગુજરાત બનવા તરફ આગળ વધી રહ્યું છે. વર્ષ 2021 / 22 માં એમ બે વર્ષની અંદર ગુજરાતમાં 1.66 કરોડ વિદેશી દારૂની બોટલો પકડાઈ છે, એ જ રીતે ગુજરાતમાં 23 લાખ લિટર દેશી દારૂ પકડાયો છે 12 લાખ બોટલ બીયરની પકડાઈ છે, લગભગ 4,050 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. – અમિત ચાવડા.

ગુજરાતનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે દેશી દારૂ, વિદેશી દારૂ, બીયર- નશાકારક દ્રવ્યો ખુલ્લેઆમ વેચાઈ રહ્યા છે અને સરકાર લાજવાને બદલે ગાજે છે. – અમિત ચાવડા ગુજરાતનો દરિયા કાંઠો ડ્રગ્સનું … Read More

ગોંડલ નેશનલ હાઇવે પરથી રુરલ ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારુની ૨૬૧ બોટલ અને ટ્રક મળી રુ.૬.૨૧ નો મુદ્દામાલ કબ્જે કરી ટ્રક માં દારુની હેરાફેરી કરતા માણાવદર નાં શખ્સ ને દબોચી લઇ કાર્યવાહી હાથ ધરી.

ગોંડલ પાસે ર૬૧ બોટલ દારૂ ભરેલ ટ્રકને રૂરલ એલસીબીએ ઝડપી લીધો ટ્રક અને દારૂ સહિત ૬.ર૧ લાખના મુદામાલ સાથે ઇરઝાન હિંગરોઝાની ધરપકડઃ ઇબ્રાહીમ અને સાહિલની શોધ ગોંડલ પાસે રૂબરલ એલસીબીએ … Read More

રીબડા પાસે પેટ્રોલ પંપ પર લૂંટના ગુનામાં 36 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો.

રીબડા પાસે પેટ્રોલ પંપ પર લૂંટ ચલાવવાના ગુનામાં છેલ્લા 36 વર્ષથી નાસતા ફરતા આરોપીને રૂરલ પેરોલ ફર્લો સ્કોવર્ડની ટીમે વડોદરા રેલવે સ્ટેશન પાસેથી ઝડપી લીધો હતો. પોલીસે આરોપીને ગોંડલ તાલુકા … Read More

દુષ્કર્મ નો આરોપી ઝડપાયો, ગોંડલ કોર્ટે જેલ હવાલે કર્યો : ગોંડલમાં ધો. 8 માં અભ્યાસ કરતી સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો.

ગોંડલમાં ધો. 8 માં અભ્યાસ કરતી સગીરા પર યુવકે બળાત્કાર કર્યો હતો. યુવક સગીરાને ફોસલાવીને ઘરની બાજૂમાં આવેલા વાડામાં લઇ ગયો હતો. વાડામાં સગીરાની એકલતાનો લાભ લઇને ગત શનિવારે તેણે … Read More

ગાયોવાળા બાપુ તરીકે ઓળખાતા ગોંડલ નાં સંત રામગરબાપુ ની પુણ્યતિથીએ ધાર્મિક આયોજન.

ગોંડલ ની ગલીએ ગલીઓ માં આલે આલે હાલ ગાવડી’ ની અહાલેક જગાવી ગૌસેવા ની ધુણી ધખાવનારા સંત રામગરબાપુ ની ૩૫ મી પુણ્યતિથી નિમિતે રામગરબાપુ ગૌસેવા ટ્રસ્ટ તથા ગૌસેવકો દ્વારા સામાજિક … Read More

ગોંડલ ના ગુંદાસરા ગામની પરિણીતાને ચણા લેવાં વાડીએ બોલાવી ખેડૂતે ઘેની પ્રવાહી પિવડાવી દુષ્કર્મ આચર્યું.

સારવારમાં ગોંડલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ: પોલીસે તપાસ હાથ ધરી   ગોંડલના ગુંદાસરા ગામમાં પરિણીતાને ચણા લેવાં વાડીએ બોલાવી ખેડૂતે ઘેની પ્રવાહી પિવડાવી ગામનાં જ રામ કાળુ નામના ખેડૂતે … Read More

Gondal-ગોંડલ તાલુકાના આંબરડી માં સગીરા પર દુષ્કર્મ:પોલીસે આરોપીને જડપી લીધો.

ગોંડલ તાલુકાના આંબરડી ગામે સગીરા પર દુષ્કર્મ ની ઘટના બનતા તાલુકા પોલીસે બળાત્કારીને જડપી લઇ કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગત મુજબ આંબરડી માં રહેતી સગીરા રાત્રીનાં સમયે તેના ઘરની … Read More

ગોંડલમાં ધો.૮માં અભ્યાસ કરતી માસૂમ પર બળાત્કાર: નરાધમ સગીરાને ફોસલાવીને વાડામાં લઇ જઇને બદકામ કર્યું; ગભરાયેલી સગીરાએ ઘરે આવીને આપવીતી જણાવી.

ગોંડલમાં ધો. ૮માં અભ્યાસ કરતી સગીરા પર યુવકે બળાત્કાર કર્યો હતો. યુવક સગીરાને ફોસલાવીને ઘરની બાજૂમાં આવેલા વાડામાં લઇ ગયો હતો. વાડામાં સગીરાની એકલતાનો લાભ લઇને તેણે બદકામ કર્યુ હતું. … Read More

રાજકોટનાં શાપર-વેરાવળ પોલીસે ૬.૩પ લાખનો વિદેશી દારૂનો જથ્‍થો ઝડપી લીધોઃ ૩ શખ્‍સોની શોધ.

શાપર-વેરાવળ પોલીસે ૬.૩પ લાખનો વિદેશી દારૂનો જથ્‍થો પકડી પાડી ૩ શખ્‍સોની શોધખોળ હાથ ધરી છે. પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ એ દારૂ તથા જૂગારની બદી નેસ્‍ત નાબુદ કરવા સુચના કરેલ હોય … Read More

error: Content is protected !!