ગોંડલ ના ગુંદાસરા ગામની પરિણીતાને ચણા લેવાં વાડીએ બોલાવી ખેડૂતે ઘેની પ્રવાહી પિવડાવી દુષ્કર્મ આચર્યું.

સારવારમાં ગોંડલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ: પોલીસે તપાસ હાથ ધરી   ગોંડલના ગુંદાસરા ગામમાં પરિણીતાને ચણા લેવાં વાડીએ બોલાવી ખેડૂતે ઘેની પ્રવાહી પિવડાવી ગામનાં જ રામ કાળુ નામના ખેડૂતે … Read More

Gondal-ગોંડલ તાલુકાના આંબરડી માં સગીરા પર દુષ્કર્મ:પોલીસે આરોપીને જડપી લીધો.

ગોંડલ તાલુકાના આંબરડી ગામે સગીરા પર દુષ્કર્મ ની ઘટના બનતા તાલુકા પોલીસે બળાત્કારીને જડપી લઇ કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગત મુજબ આંબરડી માં રહેતી સગીરા રાત્રીનાં સમયે તેના ઘરની … Read More

ગોંડલમાં ધો.૮માં અભ્યાસ કરતી માસૂમ પર બળાત્કાર: નરાધમ સગીરાને ફોસલાવીને વાડામાં લઇ જઇને બદકામ કર્યું; ગભરાયેલી સગીરાએ ઘરે આવીને આપવીતી જણાવી.

ગોંડલમાં ધો. ૮માં અભ્યાસ કરતી સગીરા પર યુવકે બળાત્કાર કર્યો હતો. યુવક સગીરાને ફોસલાવીને ઘરની બાજૂમાં આવેલા વાડામાં લઇ ગયો હતો. વાડામાં સગીરાની એકલતાનો લાભ લઇને તેણે બદકામ કર્યુ હતું. … Read More

રાજકોટનાં શાપર-વેરાવળ પોલીસે ૬.૩પ લાખનો વિદેશી દારૂનો જથ્‍થો ઝડપી લીધોઃ ૩ શખ્‍સોની શોધ.

શાપર-વેરાવળ પોલીસે ૬.૩પ લાખનો વિદેશી દારૂનો જથ્‍થો પકડી પાડી ૩ શખ્‍સોની શોધખોળ હાથ ધરી છે. પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ એ દારૂ તથા જૂગારની બદી નેસ્‍ત નાબુદ કરવા સુચના કરેલ હોય … Read More

ગોંડલમાં બેગમાં બ્લેડથી કાપો મારી સોનાના ચેઇનની ચોરી.

ગોંડલમાં બેગમાં બ્લેડથી કાપો મારી સોનાના ચેઇનની ચોરી થઈ છે. શિવરાજગઢના રીધ્ધીબેન પીપળીયાએ અમિત જવેલર્સમાંથી 5 ગ્રામ સોનાનો ચેઇનની ખરીદી કરી હતી, જે પછી નાની બજારમાં ખરીદી કરવા જતાં સીલેક્શન … Read More

ગોંડલ સબજેલ માં કેદીનું બીમારીને કારણે મોત.

ગોંડલ ની સબજેલ માં કાચાકામ નાં કેદીનું બીમારીને કારણે મોત નિપજતા જેલ પ્રશાસન દ્રારા કાર્યવાહી હાથ ધરાઇ હતી. પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ ની સબજેલ માં એક વર્ષ થી કાચાકામ નાં … Read More

ગોંડલના રીબડા રક્તદાન કેમ્પ માં ૩૪૭૦ બોટલ રક્ત એકત્ર થયુ:પાંચ હજાર લોકોએ અંગદાન નો સંકલ્પ કર્યો:રકતદાતાઓ ઉમટી પડ્યા.

ગોંડલના રિબડા ખાતે પૂર્વ ધારાસભ્ય સ્વ. મહિપતસિંહ જાડેજાની પ્રથમ પુણ્યતિથીએ થેલેસેમિયા અને ગંભીર બીમારીથી પીડાતા દર્દી ઓ માટે મહા રકતદાન કેમ્પનું આયોજન કરsવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં, યુવાનો, … Read More

ગોંડલ તાલુકાના કમર કોટડા ગામની સીમમાં ઘોડીપાસાના જુગાર નો અખાડો પકડી પાડતી રાજકોટ લોકલ ક્રાઈમ બ્રાન્ચ:રેઈડ દરમ્યાન કુલ ૨૮ ઈસમોને કુલ કિ.રૂ.૫૩,૭૧,૭૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી લેવાયા.

એલ.સી.બી.આર.આર. પીઆઈ વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઈન્સ. એચ.સી.ગોહીલ તથા પો.કોન્સ.અબ્બાસભાઈ ભારમલ ને મળેલ હકિકત આધારે ગોંડલ તાલુકાના કમરકોટડા ગામની સીમમાં આરોપી મયુરભાઇ છગનભાઇ જાગાણી ના કબજા ભોગવટાની વાડીના મકાનમાં હબીબભાઇ અલીભાઇ ઠેબા … Read More

ગોંડલ શહેરમાં એસટી ડેપો બસ સ્‍ટેન્‍ડ ચોકમાં સાગર મેવાડા ની છરીના ઘા ઝીંકીને હત્‍યા.

ગોંડલમાં સતત કાયદો અને વ્યવસ્થાને સ્થિતિ કથળી રહી છે. ગોંડલમાં ભરવાડ યુવકની સરાજાહેર હત્યા કરાઈ છે. યુવક પર છરી વડે ઘાતક હુમલો કરાયો હતો. ઇજાગ્રસ્ત યુવક સારવાર માટે હોસ્પિટલ પહોંચે … Read More

ગોંડલની ધોળકીયા સ્કુલની હોસ્ટેલ માં દશમાં ધોરણ માં અભ્યાસ કરતા તરુણ પર રેગિંગ ની ઘટના બની:જ્ઞાતિ પ્રત્યે હડતુત કરી પટ્ટા થી બેરહમ માર માર્યો:હોસ્ટેલમાં રહેતા ચાર વિદ્યાર્થીઓ નું પરાક્રમ.

ગોંડલ ની ધોળકીયા ઇન્ટરનેશનલ સ્કુલ માં હોસ્ટેલ માં રહેતા તરુણ ને તેના બે રુમ પાર્ટનર સહીત ચાર વિદ્યાર્થીઓ એ ઢીકાપાટુ સાથે પટ્ટાથી બેરહમ માર મારતા તરુણ ને સિવિલ હોસ્પિટલ ખસેડાયો … Read More

error: Content is protected !!