ગોંડલ ખાતે ઝૂંપડપટ્ટીમાં રહેતા ૩૫૦ થી વધુ લોકોનું બાલાશ્રમ ખાતે કરાયું સ્થળાંતર.

અસરગ્રસ્ત પરિવારોની મુલાકાત લેતા રાજ્યના મંત્રી રાઘવજીભાઇ પટેલ અને આગેવાનો. બિપોરજોય વાવાઝોડાની આગાહી ને પગલે વહીવટી તંત્ર સતર્ક બન્યું છે ત્યારે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો જેવાકે બાલાશ્રમ રોડ પર નદીકાંઠે … Read More

ગોંડલ તાલુકા નાં ત્રાકુડા ગામની સીમમાંથી  વિદેશી દારૂની બોટલો નંગ- ૧૧૭૬ તથા અન્ય મુદામાલ સહિત કુલ રૂ. ૩,૫૫,૮૦૦/- ના મુદામાલ સાથે સરદાર પસાયા ને પકડી પાડતી રાજકોટ લૉકલ ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક  અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અઘિક્ષક  જયપાલસિંહ રાઠૌડ  એ પ્રોહી. જુગારના ગણનાપાત્ર કેસો શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે આજરોજ પોલીસ ઈન્સ.  વી.વી.ઓડેદરા … Read More

ગ્રામ્ય પોલીસ દ્વારા ૧૧ જુને ગોંડલ ખાતે CPR તાલીમ કેમ્પમાં નિષ્ણાત તબીબો ૧૨૦૦ પોલીસને આપશે પ્રાથમિક સારવારની તાલીમ.

રાજકોટ જિલ્લા ગ્રામ્ય પોલીસ દ્વારા ૧૧ જુન રવિવારના રોજ ટાઉન હોલ, ગોંડલ ખાતે હ્રદયરોગ અંગેનો CPR(“CARDIO PULMONARY RESUSCITATION”) તાલીમ કેમ્પ સવારના ૧૦.૦૦ થી સાંજના ૫.૦૦ વાગ્યે દરમિયાન યોજાશે, જેમાં નિષ્ણાત … Read More

ગોંડલનાં ચરખડી ગામના એક જ પરિવારના પાંચ સભ્યોને એક એક વર્ષની સજા કરતી ગોંડલ કોર્ટ.

ગોંડલ તાલુકાનાં ચરખડી ગામે ગઈ તારીખ ૧૫/૦૯/૨૦૧૮ નાં રોજ અનુસુચિત જાતિના બે પરીવાર વચ્ચે મારામારી નો બનાવ બન્યો હતો અને બન્ને પરીવારો ગોંડલ તાલુકા પોલીસમાં સામસામી ફરીયાદ નોંધાવી હતી જેમાં … Read More

રાજકોટ ના ઉદ્યોગપતિ સામે એક જ પરિવાર ની ત્રણ બહેનો દ્વારા દોઢ કરોડ નો માનહાનિ નો દાવો:રીબડા ની જાહેર સભા નો મુદ્દો ફરી ધુણ્યો:વકીલ દ્વારા ઉદ્યોગપતિ ને નોટિસ.

મુળ રીબડા ના અને હાલ રાજકોટ રહેતા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ભગવાનજીભાઈ સગપરીયા સામે મુળ રીબડા ના અને હાલ રાજકોટ રહેતા હંસાબેન મણીરામ દેવમુરારી તથા તેમના બહેનો નિર્મળાબેન તથા ભાવનાબેને રુ.દોઢ કરોડ … Read More

આઈ.ટી.આઈ ગોંડલ ખાતે વિવિધ કોર્સમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ.

ઔદ્યોગિક તાલીમ સંસ્થા ગોંડલ ખાતે હાલ નવા તાલીમ કોર્સમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. આઈ.ટી.આઈ ગોંડલ ખાતે ધો.૮, ૧૦ અને ૧૨ પાસ શૈક્ષણિક લાયકાત પર વિવિધ ૧૯ કોર્ષની તાલીમ આપવામાં … Read More

ગોંડલમાં કૌશલ્ય વિકાસના પ્રતિભાવાન વિધ્યાર્થીઓનો શિલ્ડ સાથે બહુમાન સમારંભ.

  તાજેતરમાં ગોંડલ ખાતે વિધ્યાર્થીઓના કૌશલ્ય વિકાસ માટે વિવિધ વિષયો ના તજજ્ઞનો ની સેવાઓ લઈ 45 દિવસના વર્ગોનું આયોજન કરવામાં આવેલ. જેમાં ગોંડલના યુનિટી ઈંગલીશ એકેડેમી તથા એચ.બી.વી. ઠકરાર મેમોરીયલ … Read More

ગોંડલનું બૃમ્હસેવા ટ્રસ્ટ દ્વારા ૧૨ મી અન્નપુર્ણા જોળી અર્પણ કરાઇ:જરૂરીયાતમંદ બ્રહ્મ પરીવારો માટે સરાહનીય સેવા.

છેલ્લા એક વર્ષ થી નબળા અને જરૂરીયાતમંદ બૃમ પરીવારો માટે  સરાહનીય સેવા યજ્ઞ ચલાવી રહેલા બ્રહ્મસેવા ટ્રસ્ટ દ્વારા 12 મી અન્નપુર્ણા જોળી નો કાર્યક્રમ  રામજીમંદિર ખાતે મહંત પુ. જેરમદાસજીબાપુ ની … Read More

અપહરણ અને દુષ્કર્મનાં ગુનામાં જામીન મંજૂર કરતી ગોંડલ એડી.સેશન્સ કોર્ટ.

શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણ અને સગીરાના દુષ્કર્મ અંગે આઇ. પી. સી. કલમ – ૩૬૩, ૩૬૬, ૩૭૬ અને ધી પ્રોટેક્શન ઓફ ચચલ્ડ્રન ફ્રોર્ સેકસ્યઅુ લ ઓફેન્સ એક્ટ: ૨૦૧૨ ની … Read More

આટકોટ કે ડી પી હોસ્પિટલમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા પ્રદેશ પ્રમુખના હસ્તે હૃદય રોગ વિભાગનું લોકાર્પણ થશે.

જસદણ તાલુકાના આટકોટ ખાતેની કે.ડી પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં હૃદયરોગ વિભાગનું લોકાર્પણ મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ પ્રમુખ સહિતના લોકોના હસ્તે કરવામાં આવશે. જસદણ તાલુકાના આટકોટ ખાતે ગત વર્ષે ગુજરાત પ્રદેશ ભાજપના … Read More

error: Content is protected !!