અમદાવાદ સુરેશ શાહ મર્ડર કેસના મુખ્ય સુત્રધાર નામચીન રાજુ શેખવા ના કાયમી જામીન મંજુર કરતી સુપ્રીમ કોર્ટ.

અમદાવાદ નાં ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાક્ટર ની હત્યા નાં આરોપી અને જેના પર પાંચ પાંચ હત્યા નાં આરોપ છે.તેવા નામચીન રાજુ શેખવાનાં સુપ્રીમ કોર્ટ દ્વારા કાયમી જામીન મંજૂર કરાયા છે. અમદાવાદ વાસણા … Read More

ગોંડલની ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલમાં  મહાશિવરાત્રી પર્વ નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા પાર્થિવ શિવલિંગની પૂજા કરી દિવ્ય અને ભવ્ય ઉજવણી કરી.

ગોંડલની ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગુજરાતના ઘણા વિસ્તાર માંથી વિદ્યાર્થીઓ આવીને ઉચ્ચતમ અભ્યાસ કરે છે. ઉચ્ચ અભ્યાસની સાથે વિદ્યાર્થીઓ તેના જીવનના દરેક તબક્કે ઘડાય એવી કટિબદ્ધતા આ સ્કૂલની રહી છે. આ … Read More

કોટડાસાંગાણીના માણેકવાડા પાસે ફિલ્મી ઢબે પીછો કરી રાજકોટ રૂરલ એલસીબીએ દારૂની ૩૪૮ બોટલ ઝડપી લીધી.

પીક અપ વાહન અને દારૂનો જથ્થો મળી રૂ.૩.૬૨ લાખનો મુદ્દામાલ જપ્ત, આરોપી માણેકવાડાનો જીતેન્દ્રસિંહ જાડેજા અને ચાલક વાહન રેઢું મૂકી નાસી છૂટ્યા પીઆઈ વી.વી. ઓડેદરા અને તેમની ટીમની કાર્યવાહી, હેડ … Read More

કેટરર્સ કામે ગયેલી ગોંડલ પંથકની 15 વર્ષની સગીરાનું સાથી કર્મચારી દ્વારા અપહરણ.

કેટરર્સ કામે ગયેલી ગોંડલ પંથકની 15 વર્ષની સગીરાનું સાથી કર્મચારી દ્વારા અપહરણ કરવામાં આવતા ચકચાર મચી ગઇ છે. સગીરાની માતાની ફરિયાદ પરથી ગોંડલ તાલુકા પોલીસે શ્રીનાથગઢના રવિ ગોપાલભાઈ સોલંકી સામે … Read More

ગોંડલ શહરે વીસ્તારમાં સુરેશ્વર રોડ માર્કઝ પબ્લીક સ્કુલ પાછળના ભાગેથી વિદેશી દારૂનો જથ્થો ભરેલ કાર પકડી પાડતી લૉકલ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ રૂરલ.

રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક  અશોકકુમાર યાદવ  તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અઘિક્ષક જયપાલસિંહ રાઠૈાડ નાઓએ જીલ્લામા ગે.કા. ચાલતી પ્રોહી જુગારની પ્રવૃતીઓ સદંતર બંધ કરાવવા તેમજ પ્રોહી ની ચાલતી ગે.કા. પ્રવૃતી … Read More

સરદાર પટેલ સોશ્યિલ ગ્રુપ ગોંડલ દ્વારા દ્વિતિય સમૂહલગ્ન “પ્રેમનું પાનેતર” ભવ્યાતિભવ્ય લેઉવા પટેલ સમૂહ લગ્નોત્સવ નું આયોજન કરવામાં આવ્યું જેમાં 31 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા.

તારીખ 25 ફેબ્રુઆરી ના રોજ સરદાર પટેલ સોશ્યિલ ગ્રુપ ગોંડલ દ્વારા દ્વિતિય સમૂહલગ્ન “પ્રેમનું પાનેતર” ભવ્યાતિભવ્ય લેઉવા પટેલ સમૂહ લગ્નોત્સવ નું આયોજન કરવામાં આવેલ હતું તેમાં 31 દીકરીઓએ પ્રભુતામાં પગલાં … Read More

ગોંડલ બાયપાસ ઉમવાડા ચોકડી પાસે બપોર નાં સુમારે લીંબડી થી જુનાગઢ જઈ રહેલ કેરી માલવાહક વાહન નાં ચાલક ને ચાલુ વાહને હૃદય બેસી જતા આગળ ઉભેલા છોટા હાથી સાથે પાછળથી અથડાતા ઘટના સ્થળે મોત નિપજ્યું.

ગુડ્સ ટેમ્પો ચાલક ને ચાલુ વાહને એટેક આવતા આગળ ઉભેલા છોટા હાથી સાથે અથડાતા મોત:ઉમવાડા ચોકડી પાસે સર્જાયો અકસ્માત: ગોંડલ બાયપાસ ઉમવાડા ચોકડી પાસે બપોર નાં સુમારે લીંબડી થી જુનાગઢ … Read More

અનીડા ભાલોડી ગામે વ્યાજખોરોના ત્રાસથી નો પ્રૌઢએ આપઘાત કર્યો.

વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરી લીધાના છાસવારે બનાવો બનતા હોય છે, ત્યારે આજે વધુ એક બનાવ સામે આવ્યો છે. ગોંડલના અનીડા ભાલોડી ગામે રહેતાં પ્રૌઢએ બે વર્ષ પહેલાં દીકરીના લગ્નમાં વ્યાજે … Read More

ગોંડલના કમઢિયામાં યુવકનું કુદરતી મોત નહીં હત્યા હતી: પત્ની શંકાના દાયરામા.

કમઢિયા ગામે રહેતા યુવકની તેના જ ઘરમાં છત પરથી ગળે ચૂંદડી વીંટેલી હાલતમાં નવ માસ પૂર્વે મળેલી લાશની ઘટનામાં યુવકનું કુદરતી રીતે નહીં પરંતુ હત્યા કરાયાનો ઘટસ્ફોટ થતાં મૃતકના પિતાની … Read More

ગોંડલના સડક પીપળિયા ગામે ગાળો બોલવાની ના પાડતા પરિવાર ઉપર હુમલો.

સડક પીપળીયા ગામે ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા પરિવાર ઉપર કાર ચડાવી દઈ સાત થી આઠ શખસોએ ધોકા, પાઇપ વડે હુમલો કરવામાં આવતા ત્રણ મહિલા સહીત ચારને ઇજા થતા … Read More

error: Content is protected !!