નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન : ગોંડલના ૧૨ વર્ષીય બાળકે એક જ મિનિટમાં ૯૭ ભાગાકાર સાચા ગણીને ઇન્ડિયા સ્ટાર વર્લ્ડ રેકોર્ડમાં સિદ્ધિ નોંધાવી.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને ધારાસભ્યશ્રી જયેશભાઈ રાદડીયાના હસ્તે : ઓમ જોશીને ‘રાજકોટ જિલ્લા ગૌરવ સન્માન’ પ્રાપ્ત થયું.   સામાન્ય રીતે, ગણિતની એક અઘરા વિષય તરીકે ગણતરી થતી હોય છે, બાળકો … Read More

શાપર વેરાવળની મહિલાને ધમકી આપનાર શખ્સ ત્રણ દિ’ના રિમાન્ડર પર.

શાપર વેરાવળ રહેતી મહીલા ની ખોટી અરજી માં બળજબરી પુર્વક સહી લઈ સડકપીપળીયા નાં વ્યક્તિ પાસેથી સમાધાન નાં બહાને પૈસા પડાવનાર શખ્સ સામે મહીલાએ શાપર પોલીસ માં ફરિયાદ કરતા પોલીસે … Read More

ગોંડલમાં બૅન્કનાં નિવૃત્ત કર્મી વિનોદ ગુજરાતી સાથે ₹.૪.૯૧ લાખનું સાયબર ફ્રોડ.

તમારે બૅન્કનાં એપ અડૅટ અને ઇન્સ્ટોલ કરવાની છે, નહીંતર એકાઉન્ટ બંધ થઈ જશે’ કહીં ભેજાબાજે લિન્ક મોકલીને પૈસા ઉપાડી લીધા દેશભરમાં સાયબર ગઠિયાઓ અનેક લોકો સાથે યેનકેન પ્રકારે ફ્રોડ આચરી … Read More

ગોંડલમાં મહારાણી રાજકુંવરબા રાજપૂત કન્યા વિદ્યાલય દ્વારા નવરાત્રી મહોત્સવ ઉજવાયો.

મહારાણી શ્રી રાજકુંવરબા રાજપૂત કન્યા વિદ્યાલય દ્વારા છેલ્લા 79 YEARS થી નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવે છે. જેમાં આ વર્ષે પણ બધા જ દિકરીઓએ હર્ષોલ્લાસથી ભાગ લઇ દાંડિયા રાસ , તાલી … Read More

ગોંડલ તાલુકાના સાજડિયાળી ગામની હાઇસ્કૂલ ના વિદ્યાર્થીઓને શૈક્ષણિક સાધનો ની ભેટ આપવામાં આપી.

સમગ્ર ભારત માં ગણેશ મહોત્સવ ની ઉજવણી વિવિધ રીતે કરવામાં આવે છે..ભક્તિ..ભાવ..શ્રદ્ધા અને ભવ્ય રીતે પરંતુ રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં એક્સિસ બેન્ક બ્રાન્ચ દ્વારા રિદ્ધિ સિદ્ધિ ના દાતા ગણપતિજી ની … Read More

ગોંડલની ગંગોત્રી ગ્રુપ ઓફ સ્કુલ્સ દ્વારા “ગંગોત્રી અર્વાચીન ગરબી – 2024” નો પ્રારંભ.

ગોંડલની ગંગોત્રી ગ્રુપ ઓફ સ્કુલ્સમાં ગોંડલ તેમજ સમગ્ર ગુજરાતના અલગ અલગ 72 શહેરોમાંથી વિદ્યાર્થીઓ આવી અને અભ્યાસ કરે છે. વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં પરંતુ તેમનો 360 ડિગ્રી ડેવલપમેન્ટ એટલે … Read More

સ્વચ્છતા જ સેવા : વેસ્ટ ટુ આર્ટ ગોંડલમાં બિનઉપયોગી ચીજોમાંથી બનેલી કલાત્મક વસ્તુઓએ આકર્ષણ જમાવ્યું.

રાજકોટ જિલ્લામાં ‘સ્વચ્છતા જ સેવા’ અભિયાન અન્વયે વિવિધ સ્થળોએ અનેક જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ગોંડલ નગરપાલિકા દ્વારા ગોંડલની શૈક્ષણિક સંસ્થાઓમાં “વેસ્ટ ટુ આર્ટ” એક્ઝિબિશન યોજવામાં આવ્યું હતું.         … Read More

ગોંડલ નગરપાલિકા દ્વારા “ઝીરો વેસ્ટ ઇવેન્ટ” અન્વયે સ્વચ્છતા સંદેશો અપાયો.

“સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા” થીમ અન્વયે રાષ્ટ્રભરમાં સ્વચ્છતા સંદેશો આપવા વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. તેવામાં રાજકોટના ગોંડલ નગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધીની જન્મજયંતી નિમિતે ગોંડલ નગરપાલિકાના કોનફરન્સ હોલ ખાતે  … Read More

દ્વારકા નજીક ચાર વાહનો વચ્ચે થયો ભયંકર અકસ્માત, ૭નાં મોત.

૪૦ લોકો ઈજાગ્રસ્તઃ મૃતકોમાં ૩ બાળકીનો સમાવેશઃ ઘટનાની જાણ થતા સાંસદ પૂનમબેન માંડમ સહિતના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા   દ્વારકાના બરડિયા ફર્ન હોટલ નજીક ચાર વાહનો વચ્ચે મોટો અકસ્માત … Read More

સોમનાથ મંદિર નજીક મેગા ડીમોલેશન: ગેરકાયદે બાંધકામો તોડી પડાયા.

સોમનાથ મંદિર નજીક મેગા ડીમોલેશન: ગેરકાયદે બાંધકામો તોડી પડાયા, જૂઓ વીડિયોસોમનાથ ટ્રસ્ટની જમીન પર કરાયેલા દબાણો દૂર કરાયા 36 JCB અને 50થી વધુ ટ્રેક્ટર ઉપયોગમાં લેવાયા જૂનાગઢ રેન્જ આઈજી, 3 … Read More

error: Content is protected !!