Porbandar: નામચીન ગેંગસ્ટર ભીમા દુલા સહિત 4 લોકોની ધરપકડ, રૂ. 91 લાખની રોકડ સહિત હથિયારનો જંગી જથ્થો જપ્ત કરાયો.

પોરબંદર LCBએ શુક્રવારે વહેલી સવારના સમયે આદિત્યાણા પાસે આવેલ બોરીચા ગામની સીમમાં ગુપ્ત ઑપરેશન હાથ ધરીને નામચીન ગેંગસ્ટર ભીમા દુલા સહિત 4 લોકોની ધરપકડ કરી છે. આ સાથે જ વાડીમાંથી … Read More

લોકઅપમાં રહેલ આરોપીને મળવા નહીં દેતા હોબાળો કરનારાઓને કાયદાનું ભાન કરાવતી જેતપુર સિટી પોલીસ.

જેતપુર સિટી પોલીસ સ્ટેશનના જણાવ્યા મુજબ જેતપુર સીટી સ્ટેશનના લોકઅપમાં રહેલ આરોપીને મળવા નહીં દેતા જાહેર રોડ ઉપર ગાળા ગાળી કરી જાહેર સુલેહ શાંન્તીનો ભંગ કરી, લોકોમાં ભયનો માહોલ ઉભો … Read More

ગોંડલ તાલુકા ભુણાવા જી.આઈ.ડી.સી માં આવેલ ઉમીયાજી ઇન્ડ્રસ્ટ્રીઝ ઝોનમાં  બંધ કારખાનામાંથી જુદી જુદી બ્રાંડની ઈંગ્લીશ દારૂની બોટલો તથા અન્ય મુદામાલ સહિત પકડી પાડતી રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક  અશોકકુમાર યાદવ  તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના નાયબ પોલીસ મહાનિરિક્ષક  જયપાલસિંહ રાઠૌડ  નાઓએ પ્રોહી જુગારના ગણનાપાત્ર કેસો શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે આજરોજ પોલીસ ઈન્સપેકટર … Read More

સુરત SOGએ ૧૫૦ કરોડનું હવાલા કૌભાંડ પકડી પાડયું.

૧૦ નાપાસ પિતા, બીકોમ પુત્રનું ટ્રાવેલ ટિકિટની આડમાં સાયબર ફ્રોડ: પોલીસ કમિશનર અનુપમ ગેહલોતના માર્ગદર્શન હેઠળ સફળ કામગીરી હવાલા, ઓનલાઇન સાયબર ચીટીંગ, ચાઇનીઝ ગેમો અને ક્રિકેટના ઓનલાઇન સટ્ટા સહિતની બેનંબરી … Read More

નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન : ગોંડલના ૧૨ વર્ષીય બાળકે એક જ મિનિટમાં ૯૭ ભાગાકાર સાચા ગણીને ઇન્ડિયા સ્ટાર વર્લ્ડ રેકોર્ડમાં સિદ્ધિ નોંધાવી.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને ધારાસભ્યશ્રી જયેશભાઈ રાદડીયાના હસ્તે : ઓમ જોશીને ‘રાજકોટ જિલ્લા ગૌરવ સન્માન’ પ્રાપ્ત થયું.   સામાન્ય રીતે, ગણિતની એક અઘરા વિષય તરીકે ગણતરી થતી હોય છે, બાળકો … Read More

શાપર વેરાવળની મહિલાને ધમકી આપનાર શખ્સ ત્રણ દિ’ના રિમાન્ડર પર.

શાપર વેરાવળ રહેતી મહીલા ની ખોટી અરજી માં બળજબરી પુર્વક સહી લઈ સડકપીપળીયા નાં વ્યક્તિ પાસેથી સમાધાન નાં બહાને પૈસા પડાવનાર શખ્સ સામે મહીલાએ શાપર પોલીસ માં ફરિયાદ કરતા પોલીસે … Read More

ગોંડલમાં બૅન્કનાં નિવૃત્ત કર્મી વિનોદ ગુજરાતી સાથે ₹.૪.૯૧ લાખનું સાયબર ફ્રોડ.

તમારે બૅન્કનાં એપ અડૅટ અને ઇન્સ્ટોલ કરવાની છે, નહીંતર એકાઉન્ટ બંધ થઈ જશે’ કહીં ભેજાબાજે લિન્ક મોકલીને પૈસા ઉપાડી લીધા દેશભરમાં સાયબર ગઠિયાઓ અનેક લોકો સાથે યેનકેન પ્રકારે ફ્રોડ આચરી … Read More

ગોંડલમાં મહારાણી રાજકુંવરબા રાજપૂત કન્યા વિદ્યાલય દ્વારા નવરાત્રી મહોત્સવ ઉજવાયો.

મહારાણી શ્રી રાજકુંવરબા રાજપૂત કન્યા વિદ્યાલય દ્વારા છેલ્લા 79 YEARS થી નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવે છે. જેમાં આ વર્ષે પણ બધા જ દિકરીઓએ હર્ષોલ્લાસથી ભાગ લઇ દાંડિયા રાસ , તાલી … Read More

ગોંડલ તાલુકાના સાજડિયાળી ગામની હાઇસ્કૂલ ના વિદ્યાર્થીઓને શૈક્ષણિક સાધનો ની ભેટ આપવામાં આપી.

સમગ્ર ભારત માં ગણેશ મહોત્સવ ની ઉજવણી વિવિધ રીતે કરવામાં આવે છે..ભક્તિ..ભાવ..શ્રદ્ધા અને ભવ્ય રીતે પરંતુ રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં એક્સિસ બેન્ક બ્રાન્ચ દ્વારા રિદ્ધિ સિદ્ધિ ના દાતા ગણપતિજી ની … Read More

ગોંડલની ગંગોત્રી ગ્રુપ ઓફ સ્કુલ્સ દ્વારા “ગંગોત્રી અર્વાચીન ગરબી – 2024” નો પ્રારંભ.

ગોંડલની ગંગોત્રી ગ્રુપ ઓફ સ્કુલ્સમાં ગોંડલ તેમજ સમગ્ર ગુજરાતના અલગ અલગ 72 શહેરોમાંથી વિદ્યાર્થીઓ આવી અને અભ્યાસ કરે છે. વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં પરંતુ તેમનો 360 ડિગ્રી ડેવલપમેન્ટ એટલે … Read More

error: Content is protected !!