સાધુનાં સ્વાંગ માં લોકોને સંમોહીત કરી ઠગતી ટોળકી ને ઝડપી લેતી એલસીબી:બે શખ્સો ની ધરપકડ: દિવાળી પર્વ માં ગોંડલ નાં મોવિયા માં ખેડુત ને સંમોહીત કરી ત્રણ તોલાની ચેન પડાવી લીધી હતી:ગોંડલ પંથક માં સાધુઓ ની ટોળીનો ખૌફ ફેલાયો હતો.
ગોંડલ પંથક માં સાધુઓ ની ટોળકી દ્વારા લોકોને સંમોહીત કરી કે ચહેરા પર સ્પ્રે છાંટી લુંટી લેતા હોવાની છેલ્લા એક મહીના થી ચાલી રહેલી ચર્ચાઓ થી લોકો ભયભીત બન્યા બન્યા … Read More











