ભડલી ગામ ખાતેથી અફીણ તથા પોષડોડાના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એસ.ઓ,જી.બ્રાંચ.

આગામી દિવસોમાં દિવાળી તથા નુતનવર્ષનો તહેવાર હોય,જે તહેવારમાં આમ નાગરીકો શાંતીમય અને આનંદ ઉત્સાહથી તહેવારની ઉજવણી કરી શકે, તેવા શુભ આશયથી નશીલી ચિજોની હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી, મળી … Read More

Moviya:-મોવિયા શ્રીનાથગઢ વચ્ચે બાઇક અને યુટીલીટી અથડાતા બાઇક ચાલક નુ મોત.

ગોંડલ તાલુકા ના મોવિયા અને શ્રીનાથગઢ વચ્ચે બપોર ના સુમારે બાઇક અને યુટીલીટી પીકઅપ વાહન સામસામે અથડાતા સર્જાયેલા અકસ્માત મા બાઇક ચાલક નુ ઘટનાસ્થળે મોત નિપજયુ હતુ.અને યુટીલીટી પલ્ટી ખાઇ … Read More

ગોંડલ મહારાજા સર ભગવતસિંહજી એ આપેલ ૧૦૭ વર્ષ જુની પ્રાચિન ગરબીમાં લ્હાણી વિતરણ : બાળાઓને સોનાનો દાણો.સોનાનું પેન્ડલ નાની.મોટી.વસ્તુઓ મંડળ દ્વારા આપવામાં આવી.

ગોંડલ નાનીબજર આર્ય શેરી માં સર ભગવતસિંહજી એ ગરબી ભેટ આપી ને નવરાત્રી નો પ્રારંભ કરાવ્યો હતો રાજ તરફ થી દિવેલ મોકલવામાં આવતું એ સમયે મહારાજા પણ દર્શન નો લાભ … Read More

Jetpur-Gondal.News-પૈસા ની લેતી દેતી માં ભાગીદારે જ ભાગીદાર ની હત્યા કરી ગુનો છુપાવવા મૃત દેહ સળગાવ્યો.

તારો ભાઈ મને કાર આપી ક્યાંક ફરવા ગયો છે:દીકરાની સગાઈ થતી નથી કહીં 15 દિવસ માટે હોટલ માગી, ભાગીદારે યુવાનને સાઢુની વાડીએ બોલાવી હત્યા કરી ગુનો છૂપાવવા મૃતદેહ સળગાવ્યો,   … Read More

ગોંડલ નાં ખંભાલીડા ની સીમ મા સળગેલી હાલત માં પુરુષ ની લાશ  મળી: તે જેતપુર તાલુકા નાં ખિરસરા નાં રાજુભાઇ બોદર ની હોવાનું બહાર આવ્યુ.

ગોંડલ તાલુકાના ખંભાલીડા ગામ પાસે અજાણ્યા પુરુષની સળગાવી નાખેલ હાલતમાં મળી આવેલી લાશ બાદ તાલુકા પીએસઆઇ ડીપી ઝાલા સહિતના પોલીસ તંત્રે તપાસના ચક્રો ગતિમાન કર્યા હોય દરમિયાન આ લાશ જેતપુર … Read More

Gondal News-ગોંડલ નાં ખંભાલીડા ની સીમ મા સળગેલી હાલત માં પુરુષ ની લાશ મળી: હત્યા કરી સળગાવી દઇ લાશ ફેંકી ગયાની શંકા.

ગોંડલ ના ખંભાલીડા ગામ ની સીમ મા અજાણ્યા પુરુષ ની સળગેલી હાલત મા લાશ મળી આવતા તાલુકા પોલીસ રુરલ ક્રાઇમ બ્રાન્ચ સહિત નો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઇ લાશ … Read More

Gondal-એશિયાટીક કેમ્પસમાં “શક્તિ આરાધના” રાસોત્સવનું ઐતિહાસિક આયોજન.

ગોંડલ ખાતે આવેલ એશિયાટીક કોલેજના આંગણે એશિયા કોલેજ તથા મહેતા પબ્લિસિટી દ્વારા નવરાત્રીના નવે નવ દિવસ માટે ઐતિહાસિક ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. આ રાસોત્સવ વિશેષતા એ છે કે, … Read More

Gondal-ગોંડલની ગંગોત્રી સ્કૂલમાં જ્ઞાન સાથે ગરબા, વિદ્યાર્થીઓ નવ દિવસ સુધી માંની આરાધના કરે છે.

રાજકોટ જિલ્લાની નામાંકિત ગણાતી ગોંડલની ગંગોત્રી સ્કૂલમાં જ્ઞાન સાથે ગરબા લેવાઈ રહ્યા છે. નવ દિવસ સુધી ચાલનારી આ ગરબીમાં ગંગોત્રી સ્કૂલ અને ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલની બાળાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ … Read More

Gondal-સરસ્વતી શિશુમંદિર- ગોંડલ ખાતે વિદ્યાભારતી, ગુજરાત પ્રદેશ ની “પ્રાંતીય લોકનૃત્ય પ્રતિયોગિતા” યોજાઈ ગઈ.

વિશ્વનો પ્રત્યેક દેશ પોતાની સંસ્કૃતિ, પરંપરાઓ, જીવન મૂલ્યો, જ્ઞાન-વિજ્ઞાન અને મહાપુરુષોનાં અનુભવોનાં રાષ્ટ્રીય વારસાને શિક્ષણનાં માધ્યમથી ભાવિ પેઢીને સોંપવાનો પ્રયત્ન કરે છે. વિદેશી સંસ્કૃતિનાં અંધ અનુકરણની વૃત્તિ દિવસે દિવસે વિદ્યાર્થીઓમાં … Read More

Gondal-ગોંડલ નાં પ્રબુદ્ધ નગરજનો અને જ્ઞાતિ મંડળો દ્વારા પુર્વ ધારાસભ્ય તથા યુવા અગ્રણી નુ સન્માન કરવામાં આવશે.

ગોંડલ માં અસામાજીક તત્વોની શાન ઠેકાણે લાવી પ્રજાને ભયમુક્ત વાતાવરણ આપનારા પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા તથા યુવા અગ્રણી જ્યોતિરાદિત્યસિંહ (ગણેશભાઈ)જાડેજા નુ ગોંડલ શહેર તાલુકા નાં પ્રબુદ્ધ નગરજનો અને જ્ઞાતિ મંડળો … Read More

error: Content is protected !!