હળવદ તાલુકાના માનસર ગામે રહેણાંક મકાનમાંથી ઇંગ્લિશ દારૂ ઝડપાયો.

હળવદ તાલુકાના માનસર ગામે રહેણાંક મકાનમાં ઇંગ્લિશ દારૂ સંગ્રહ કરતા હોવાની ચોક્કસ બાતમી મોરબી એલ સી બી  પોલીસને મળતા રહેણાક મકાનમાં છાપો મારતા અનાજ ભરવાની પેટીમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ … Read More

સાવધાન: પાસામાં હવે જુગાર-વ્યાજખોરી-મિલ્કત-કબ્જા-જાતીય ગુન્હાને વ્યાપક રીતે સમાવાશે

પાસામાં હવે જુગાર-વ્યાજખોરી-મિલ્કત-કબ્જા-જાતીય ગુન્હાને વ્યાપક રીતે સમાવાશેપાસામાં હવે જુગાર-વ્યાજખોરી-મિલ્કત-કબ્જા-જાતીય ગુન્હાને વ્યાપક રીતે સમાવાશેપાસામાં હવે જુગાર-વ્યાજખોરી-મિલ્કત-કબ્જા-જાતીય ગુન્હાને વ્યાપક રીતે સમાવાશેકેબીનેટની આગામી બેઠકમાં સુધારા ખરડો રજુ કરવા તૈયારી: જુગારધારામાં ‘પાસા’ માટે ત્રણ … Read More

રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ માંથી LCBની ટીમે ટ્રકમાં વિદેશી દારૂ છુપાવવાનો નવો કીમિયો ઝડપી પાડયો

કોરોનાની મહામારી વચ્ચે બુટલેગરો ફરી સક્રિય બન્યા છે. ત્યારે આ બુટલેગરો દ્વારા પોલીસને ચેલેન્જ આપતા હોય તેમ દારૂની હેરફેર કરવા માટે નવી ટેકનીક અપનાવવાનો કિસ્સો સામે આવ્યો છે. પોલીસ અધિક્ષક … Read More

ગોંડલમાં ચાર કિલો ગાંજા સાથે ફકીર શખ્સ ઝડપાયો. આરોપી પોસ્ટ ઓફિસ પાસે ગાંજો વેચવા આવતા જ રૂરલ એસ.ઓ.જી.એ ઝડપી લીધો : ગાંજો કયાંથી લાવ્યો હતો કોને સપ્લાય કરવાનો હતો ? તપાસ જરૂરી બની.

ગોંડલમાં પોસ્ટ ઓફિસ પાસેથી રૂરલ એસઓજીની ટીમે ફકીર શખ્સને ૪.૧૦૦ કિલો ગાંજા સાથે ઝડપી લીધો હતો. આરોપી ગાંજો કોઇને વેચવા આવ્યો હતો. પણ તે ગાંજાનું વેચાણ કરે તે પૂર્વે જ … Read More

હળવદમાં મુખ્ય મંત્રી કિસાન યોજના અંતર્ગત ખેડૂતોઓને માર્ગદર્શન કાયૅક્રમનું આયોજન કરાયું.

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા મુખ્ય મંત્રી કિસાન સહાય યોજના તથા આત્મા નિભૅર ભારત અંતર્ગત ખેડૂતોને મદદરૂપ થવા નવી યોજના માટેનું ખેડૂતોને ખેડુત લગતી વિવિધ માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન હળવદ … Read More

જી.આઈ.પી.સી.એલ. રચિત દીપ ટ્રસ્ટ તરફથી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ ક્ષેત્રે એક્ટિવિટી બેજ લર્નિગ કીટનું વિતરણ કરાયુ.

નાની નારોલી મુકામે આવેલ જી. આઈ. પી. સી. એલ. કંપની રચિતદીપ ટ્રસ્ટ દ્વારા દીપ ટ્રસ્ટના કાર્ય વિસ્તારમાં આવતી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ ક્ષેત્રે વખતો વખત અવાર-નવાર અનેક સહાય આપવામાં આવતી હોય … Read More

ગોંડલ તાલુકાના વોરકોટડા ગામની સીમા ચાલતા જુગારધામ નો પર્દાફાશ કરતી ગોંડલ તાલુકા પોલીસ.

બાંદરા ગ્રામ પંચાયત સભ્ય સહિત પત્તોટીચતા ૯ ઝડપાયા : એક ફરાર નબીરા બન્યા શકુની ખેતરના માલીક શૈલેષ શિંગાળાની શોધખોળ : તાલુકાના પીએસઆઇ મહેન્દ્રસિંહ પરમાર તથા ટીમનો દરોડો ગોંડલના વોરાકોટડા ગામની … Read More

હળવદ‌ શહેર મા ૨ અને ગ્રામ્ય વિસ્તારમાં ૧ કુલ ૩ કેસ કોરોના પોઝિટિવ આવ્યા.

હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં  કોરોના પોઝિટિવ  કેસની સંખ્યાદિવસે દિવસે વધતી  જાય છે ત્યારે  હળવદ  શહેર માં ૨ વ્યક્તિઓ કોરોના રિપોર્ટ  કરાવતા કોરોના પોઝિટિવ આવ્યો હતો  ગ્રામ્ય વિસ્તારમાં ૧ વ્યક્તિની … Read More

કેમ ચઢે છે ? ગણેશજી પર દુર્વા ! દુર્વાચઢાવવાથી સો વર્ષનું નિરોગી આયુષ્ય પ્રાપ્ત થાય છે.

હિન્દુ સનાતન ધર્મ માં કોઈ પણ કાર્ય ની શરૂઆત માં ભગવાન વિઘ્નહર્તાને યાદ કરવા પડે છે. ભગવાન ગણેશજીને દુર્વા ખૂબ જ પ્રિય છે. દુર્વા એક પ્રકારનું ઘાંસ છે જે ઘણીવાર … Read More

હળવદ નગરપાલિકા નવયુકત પ્રમુખએ સત્ય નારાયણ ભગવનની કથા કરી ને વિધીસર પ્રમુખનો ચાજૅ સંભાળીયો.

હળવદ નગરપાલિકાના પ્રમુખેએ સત્યનારાયણ ભગવાનની કથા કરી વિધિસર ચાર્જ સંભાળ્યો હતો આ અંગે હળવદ નગરપાલિકા નવયુકત પ્રમુખ રમેશભાઈ પટેલ ને પુછતા તેવોએ જણાવ્યું હતું કે હળવદ શહેર ના અધૂરા કામો … Read More

error: Content is protected !!