હળવદમાં મુખ્ય મંત્રી કિસાન યોજના અંતર્ગત ખેડૂતોઓને માર્ગદર્શન કાયૅક્રમનું આયોજન કરાયું.

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા મુખ્ય મંત્રી કિસાન સહાય યોજના તથા આત્મા નિભૅર ભારત અંતર્ગત ખેડૂતોને મદદરૂપ થવા નવી યોજના માટેનું ખેડૂતોને ખેડુત લગતી વિવિધ માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન હળવદ … Read More

જી.આઈ.પી.સી.એલ. રચિત દીપ ટ્રસ્ટ તરફથી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ ક્ષેત્રે એક્ટિવિટી બેજ લર્નિગ કીટનું વિતરણ કરાયુ.

નાની નારોલી મુકામે આવેલ જી. આઈ. પી. સી. એલ. કંપની રચિતદીપ ટ્રસ્ટ દ્વારા દીપ ટ્રસ્ટના કાર્ય વિસ્તારમાં આવતી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ ક્ષેત્રે વખતો વખત અવાર-નવાર અનેક સહાય આપવામાં આવતી હોય … Read More

ગોંડલ તાલુકાના વોરકોટડા ગામની સીમા ચાલતા જુગારધામ નો પર્દાફાશ કરતી ગોંડલ તાલુકા પોલીસ.

બાંદરા ગ્રામ પંચાયત સભ્ય સહિત પત્તોટીચતા ૯ ઝડપાયા : એક ફરાર નબીરા બન્યા શકુની ખેતરના માલીક શૈલેષ શિંગાળાની શોધખોળ : તાલુકાના પીએસઆઇ મહેન્દ્રસિંહ પરમાર તથા ટીમનો દરોડો ગોંડલના વોરાકોટડા ગામની … Read More

હળવદ‌ શહેર મા ૨ અને ગ્રામ્ય વિસ્તારમાં ૧ કુલ ૩ કેસ કોરોના પોઝિટિવ આવ્યા.

હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં  કોરોના પોઝિટિવ  કેસની સંખ્યાદિવસે દિવસે વધતી  જાય છે ત્યારે  હળવદ  શહેર માં ૨ વ્યક્તિઓ કોરોના રિપોર્ટ  કરાવતા કોરોના પોઝિટિવ આવ્યો હતો  ગ્રામ્ય વિસ્તારમાં ૧ વ્યક્તિની … Read More

કેમ ચઢે છે ? ગણેશજી પર દુર્વા ! દુર્વાચઢાવવાથી સો વર્ષનું નિરોગી આયુષ્ય પ્રાપ્ત થાય છે.

હિન્દુ સનાતન ધર્મ માં કોઈ પણ કાર્ય ની શરૂઆત માં ભગવાન વિઘ્નહર્તાને યાદ કરવા પડે છે. ભગવાન ગણેશજીને દુર્વા ખૂબ જ પ્રિય છે. દુર્વા એક પ્રકારનું ઘાંસ છે જે ઘણીવાર … Read More

હળવદ નગરપાલિકા નવયુકત પ્રમુખએ સત્ય નારાયણ ભગવનની કથા કરી ને વિધીસર પ્રમુખનો ચાજૅ સંભાળીયો.

હળવદ નગરપાલિકાના પ્રમુખેએ સત્યનારાયણ ભગવાનની કથા કરી વિધિસર ચાર્જ સંભાળ્યો હતો આ અંગે હળવદ નગરપાલિકા નવયુકત પ્રમુખ રમેશભાઈ પટેલ ને પુછતા તેવોએ જણાવ્યું હતું કે હળવદ શહેર ના અધૂરા કામો … Read More

ગોંડલમાં જુગાર રમતા ૭ શખ્સો પકડાયા.

મોવિયા રોડ ઉપર વરલીના આંકડા લેતા સલીમ અને મુસ્તાક ઝડપાયા. ગોંડલમાં જાહેરમાં જુગાર રમતા સાત શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. પ્રાપ્ય વિગતો મુજબ ગોંડલમાં ખોડીયારનગર મંગલમ પાર્કમાં આંગણીવાડી પાસે જાહેરમાં … Read More

ગોંડલનાં મોહનનગર અને વૃંદાવનમાં સીટી પોલીસ નો સપાટો: જુગારના દરોડામાં રૂ.૪૦ હજાર રોકડ સાથે ૧૩ ઝડપાયા.

ગોંડલ શહેરના મોહનનગરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સીટી પોલીસે દરોડા પાડી રુદ્ર રમેશભાઇ સીંદે ઉ.વ.૩૨ રહે. મોહનનગર-૨, મનોજ ચત્રભુજભાઇ શેઠીયા ઉ.વ.૫૦ રહે. વૃંદાવન-૫, કીરીટ ચત્રભુજભાઇ શેઠીયા ઉ.વ.૫૪ રહે.હાંઉસીગબોર્ડ, અલ્પાબેન … Read More

ધોરાજી નગરપાલિકાના પ્રમુખ તરીકે અંજનાબેન મયુરભાઈ ભાષા તેમજ ઉપપ્રમુખ તરીકે ઈમ્તિયાઝભાઈ ઈબ્રાહિમભાઈ પોઠીયાવાલા ચુંટાઈ આવ્યા.

ધોરાજી નગરપાલિકા ટાઉનહોલ ખાતે અઢી વર્ષ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી ડેપ્યુટી કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી.આ પ્રસંગે કોંગ્રેસ ના સત્તાધારી પ્રમુખ ડી એલ ભાષા જેઓ અનુ.જાતિના હોય અને અનુ.જાતિના પ્રમુખ … Read More

હળવદ નગરપાલિકા પ્રમુખ તરીકે રમેશભાઈ પટેલ ની બીન હરીફ વરણી કરાઈ.

હળવદ નગરપાલિકા પ્રમુખ ના અઢી વર્ષ પૂર્ણ થતાં પાલિકાના પ્રમુખ ની ચુંટણી નગર પાલિકાના સભા ખંડ માં યોજાઈ હતી જેમાં ભાજપ ના ૨૮ પાલિકાના સભ્યો ઓ હોવાથી પાલિકાના પ્રમુખ ની … Read More

error: Content is protected !!