કેમ ચઢે છે ? ગણેશજી પર દુર્વા ! દુર્વાચઢાવવાથી સો વર્ષનું નિરોગી આયુષ્ય પ્રાપ્ત થાય છે.

હિન્દુ સનાતન ધર્મ માં કોઈ પણ કાર્ય ની શરૂઆત માં ભગવાન વિઘ્નહર્તાને યાદ કરવા પડે છે. ભગવાન ગણેશજીને દુર્વા ખૂબ જ પ્રિય છે. દુર્વા એક પ્રકારનું ઘાંસ છે જે ઘણીવાર … Read More

હળવદ નગરપાલિકા નવયુકત પ્રમુખએ સત્ય નારાયણ ભગવનની કથા કરી ને વિધીસર પ્રમુખનો ચાજૅ સંભાળીયો.

હળવદ નગરપાલિકાના પ્રમુખેએ સત્યનારાયણ ભગવાનની કથા કરી વિધિસર ચાર્જ સંભાળ્યો હતો આ અંગે હળવદ નગરપાલિકા નવયુકત પ્રમુખ રમેશભાઈ પટેલ ને પુછતા તેવોએ જણાવ્યું હતું કે હળવદ શહેર ના અધૂરા કામો … Read More

ગોંડલમાં જુગાર રમતા ૭ શખ્સો પકડાયા.

મોવિયા રોડ ઉપર વરલીના આંકડા લેતા સલીમ અને મુસ્તાક ઝડપાયા. ગોંડલમાં જાહેરમાં જુગાર રમતા સાત શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. પ્રાપ્ય વિગતો મુજબ ગોંડલમાં ખોડીયારનગર મંગલમ પાર્કમાં આંગણીવાડી પાસે જાહેરમાં … Read More

ગોંડલનાં મોહનનગર અને વૃંદાવનમાં સીટી પોલીસ નો સપાટો: જુગારના દરોડામાં રૂ.૪૦ હજાર રોકડ સાથે ૧૩ ઝડપાયા.

ગોંડલ શહેરના મોહનનગરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સીટી પોલીસે દરોડા પાડી રુદ્ર રમેશભાઇ સીંદે ઉ.વ.૩૨ રહે. મોહનનગર-૨, મનોજ ચત્રભુજભાઇ શેઠીયા ઉ.વ.૫૦ રહે. વૃંદાવન-૫, કીરીટ ચત્રભુજભાઇ શેઠીયા ઉ.વ.૫૪ રહે.હાંઉસીગબોર્ડ, અલ્પાબેન … Read More

ધોરાજી નગરપાલિકાના પ્રમુખ તરીકે અંજનાબેન મયુરભાઈ ભાષા તેમજ ઉપપ્રમુખ તરીકે ઈમ્તિયાઝભાઈ ઈબ્રાહિમભાઈ પોઠીયાવાલા ચુંટાઈ આવ્યા.

ધોરાજી નગરપાલિકા ટાઉનહોલ ખાતે અઢી વર્ષ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી ડેપ્યુટી કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી.આ પ્રસંગે કોંગ્રેસ ના સત્તાધારી પ્રમુખ ડી એલ ભાષા જેઓ અનુ.જાતિના હોય અને અનુ.જાતિના પ્રમુખ … Read More

હળવદ નગરપાલિકા પ્રમુખ તરીકે રમેશભાઈ પટેલ ની બીન હરીફ વરણી કરાઈ.

હળવદ નગરપાલિકા પ્રમુખ ના અઢી વર્ષ પૂર્ણ થતાં પાલિકાના પ્રમુખ ની ચુંટણી નગર પાલિકાના સભા ખંડ માં યોજાઈ હતી જેમાં ભાજપ ના ૨૮ પાલિકાના સભ્યો ઓ હોવાથી પાલિકાના પ્રમુખ ની … Read More

હળવદના સોનીવાડ વિસ્તારમાં રહેતા ૮૬ વર્ષના વૃધ્ધને કોરોના પોઝિટિવ આવ્યો.

હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યાદિવસે દિવસે વધતી જાય છે ત્યારે હળવદ ના સોનીવાડ ના રહેવાસી ૮૬ વર્ષે ના જયંતિલાલ ચુનીલાલ સોની બિમારી મા સપડાયતા તેવો ને … Read More

ગોંડલ નેશનલ હાઇવે સોડા ના કારખાનામાં પતા ટીચતા સાત ને રૂ. ૮૫૨૦૦૦,ના મુદ્દમાલ સાથે ઝડપતી રાજકોટ આરઆરસેલ પોલીસ

ગોંડલ: રાજકોટ આર.આર.સેલ પીએસઆઇ જે.એસ.ડેલા, રસિક પટેલ, શિવરાજભાઈ ખાચર સહિતના રાજકોટ જિલ્લામાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમીના આધારે ગોંડલ નેશનલ હાઇવે દેવ સ્ટીલ ના કારખાના ની પાછળ સોડા ના કારખાના … Read More

કનકાઇ મંદિર ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ નું મોમેન્ટો સ્વાગત કરવામાં આવ્યું.

જૂનાગઢ ખાતે માતા કનકેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા મોમેન્ટો થી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબનું સન્માન કરવામાં આવ્યું વિસાવદર પાસે આવેલ ગીર મધ્યમાં બિરાજતા માતા કનકેશ્વરી ટેમ્પલ … Read More

હળવદ ની તક્ષશિલ વિદ્યાલયના એમ ડી રાજય કક્ષાની કાવ્ય સ્પર્ધામાં પ્રથમ નંબરે.

હળવદનીતક્ષશિલા સ્કુલ અને કોલજના મેનેજિંગ ડિરેક્ટરે રાજ્યકક્ષાની કાવ્ય સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવ્યો.​યુથ હોસ્ટેલ એસોસિયેશન ઓફ ઇન્ડિયા અને ઘુડખર અભયારણ્ય-ધ્રાંગધ્રાના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પર્યાવરણ દિવસે “પ્રકૃતિ બચાવો” થીમ હેઠળ એક કાવ્યલેખન … Read More

error: Content is protected !!