Gondal-Rajkot-ગોંડલ તાલુકાના વાસાવડમાંથી બોગસ ડોક્ટર ઝબ્બે:એસ.ઓ.જી એ દવા સહિત રૂ.૧૦.૧૩૧નો મુદ્દામાલ કબ્જે કર્યો.
પોલીસ અધિક્ષક જયપાલસિહ રાઠોડ દ્વારા રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવ્રુતિઓ ઉપર વોચ રાખી અને આવી ગેરકાયદેસર પ્રવ્રુતિઓ સદંતર બંધ કરવા માટે સુચના કરવામાં આવેલ હોય જે અનુસંધાને એસ.ઓ.જી પોલીસ … Read More











