ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ ના 5th ફાઉન્ડેશન ડે નિમિત્તે ગોંડલમાં મહારક્તદાન કેમ્પનું આયોજન.

અનેક સામાજિક અને સેવાકાર્યો માટે મોખરે રહેતા ગંગોત્રી પરિવાર દ્વારા ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલના 5th ફાઉન્ડેશન ડે નિમિતે તા.25/06/2023 ને રવિવારના રોજ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું  છે. આપ સૌ જાણો છો … Read More

મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને ગોંડલ ખાતે ‘‘વિશ્વ યોગ દિવસ’’ની ઉજવણી કરાશે.

નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને સંગ્રામસિંહજી હાઇસ્કુલ, ગોંડલ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. … Read More

ગ્રામ્ય પોલીસ દ્વારા ૧૧ જુને ગોંડલ ખાતે CPR તાલીમ કેમ્પમાં નિષ્ણાત તબીબો ૧૨૦૦ પોલીસને આપશે પ્રાથમિક સારવારની તાલીમ.

રાજકોટ જિલ્લા ગ્રામ્ય પોલીસ દ્વારા ૧૧ જુન રવિવારના રોજ ટાઉન હોલ, ગોંડલ ખાતે હ્રદયરોગ અંગેનો CPR(“CARDIO PULMONARY RESUSCITATION”) તાલીમ કેમ્પ સવારના ૧૦.૦૦ થી સાંજના ૫.૦૦ વાગ્યે દરમિયાન યોજાશે, જેમાં નિષ્ણાત … Read More

આટકોટ કે ડી પી હોસ્પિટલમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા પ્રદેશ પ્રમુખના હસ્તે હૃદય રોગ વિભાગનું લોકાર્પણ થશે.

જસદણ તાલુકાના આટકોટ ખાતેની કે.ડી પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં હૃદયરોગ વિભાગનું લોકાર્પણ મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ પ્રમુખ સહિતના લોકોના હસ્તે કરવામાં આવશે. જસદણ તાલુકાના આટકોટ ખાતે ગત વર્ષે ગુજરાત પ્રદેશ ભાજપના … Read More

ઘેલા સોમનાથ સહિત જસદણ-વિંછીયા તાલુકાની મુલાકાત લેતા કલેક્ટરશ્રી પ્રભવ જોષી.

કલેક્ટરશ્રી પ્રભવ જોષીએ રાજકોટ જિલ્લાના જસદણ- વિંછીયા તાલુકાની મુલાકાત લીધી હતી. તેમજ તાલુકામાં થઈ રહેલી વિવિધ કામગીરીની સમીક્ષા કરી હતી. કલેકટરશ્રી જોષીએ વિંછીયાના સામુહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈને આરોગ્યકર્મીઓ સાથે … Read More

ગોંડલના દેરડી(કુંભાજી) ગામે ગંભીર બિમાર પટેલ યુવકને સહાય કરતા રીબડાના અનિરૂધ્ધસિંહ જાડેજા.

ગોંડલ તાલુકાના દેરડી(કુંભાજી) કિડની અને લિવરની તકલીફને કારણે ગંભીર બીમારીમાં સપડાયેલ પટેલ યુવકને તાત્કાલિક રીબડાના દાનવીર અનિરૂધ્ધસિંહ જાડેજાએ સહાય કરી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. (રીબડાના દાનવીર અનિરૂધ્ધસિંહ જાડેજા) બનાવની … Read More

૭૪મા પ્રજાસતાક પર્વ નિમિત્તે ૧૦૮,૧૮૧ અને ૧૯૬૨ સહીતની આરોગ્ય સેવા સાથે સંકળાયેલા કર્મયોગીઓનું સન્માન કરાયું.

દેશના ૭૪મા પ્રજાસતાક પર્વ નિમિત્તે રાજકોટ જિલ્લાનાં ધોરાજીની સર ભગવતસિંહજી હાઈસ્કુલ ખાતે વિધાનસભા અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા મેડિકલ ઈમરજન્સીમાં નાગરિકો માટે … Read More

ગોંડલના શ્રમજીવી પરિવારના છ વર્ષના બાળકને નવજીવન આપતા ગોંડલના ધારાસભ્ય ગીતાબા.

બાળકના પેટમાં એપેન્‍ડિકસની ગાંઠ ફાટતા ૫ કલાકમાં ઓપરેશન કરવું પડે તેવી સ્‍થિતી સર્જાઇ હતી ગોંડલના આશાપુરા સોસાયટી નદીકાંઠાના વિસ્‍તારમાં રહેતા રાજેશભાઈ રમેશભાઈ ડાભી લારી ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. તેમનુ … Read More

ગોંડલમાં મનોદિવ્યાંગ પરિવારના ઘરે જઈને ત્રણ વ્યક્તિના આધારકાર્ડ કાઢી અપાયાંઃ વૃદ્ધ દંપતીની નિરાધાર વૃદ્ધ પેન્શન સહાય મંજૂર.

જિલ્લા કલેક્ટરશ્રી અરૂણ મહેશ બાબુના નેતૃત્વમાં ગોંડલ પ્રાંત અધિકારીની ટીમની તત્કાલ કામગીરીઃ આઠ વ્યક્તિના ચૂંટણીકાર્ડના ફોર્મ ભરવાની અને રેશનકાર્ડમાં નામ ઉમેરવાની કામગીરી સ્થળ પર જ કરાઈ         … Read More

કોરોના સંદર્ભે ગોંડલ સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલની મુલાકાત લઇ સ્થિતિની સમીક્ષા કરતા પ્રાંત અધિકારીશ્રી કે.વી. બાટી.

૫૪ ઓક્સિજન લિંકઅપ બેડ, ૫૦૦ લીટર ક્ષમતાનો ઓકસીજન પ્લાન્ટ, આર.ટી.પી.સી.આર. લેબ, દવાઓ સહીત મેડિકલ સ્ટાફ સજ્જ. કોરોનાની સંભવિત લહેરનો સામનો કરવાની જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગની સજ્જતા અંગે સમગ્ર દેશની … Read More

error: Content is protected !!