ગોંડલ ખાતે સશક્ત દીકરી અને કુપોષણ અંગે જાગૃતિ રેલી યોજાઇ.

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા એનીમિયામુક્ત ભારત અંતર્ગત ICDS વિભાગ દ્વારા ૮ જાન્યુઆરીના રોજ રાજકોટ જિલ્લાના ઘટક ગોંડલ-૧ ખાતે કિશોરીઓને પૂર્ણા યોજનાના પ્રચાર પ્રસાર અર્થે સશક્ત દીકરી અને કુપોષણ … Read More

સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન ગોંડલમાં હેલ્થકેરમાં પ્રભાવશાળી યોગદાન આપ્યું : શ્રીરામ સાર્વજનિક હોસ્પિટલને હેમોડાયલિસિસ મશીનનું ભેંટ કર્યું.

ઓક્ટોબર મહિનામાં ગુજરાતના ગોંડલ શહેરની મુલાકાત દરમિયાન, દાઉદી બોહરા સમુદાયના ધર્મગુરુ પરમપાવન સૈયદના મુફદ્દલ સૈફુદ્દીને શ્રીરામ સાર્વજનિક હોસ્પિટલને અત્યંત જરૂરી હેમોડાયલિસિસ મશીન ભેટમાં આપ્યું હતું. સ્થાનિક સમુદાયોને ટેકો આપવા માટે … Read More

કોરોનાના સંભવિત નવા વેરીએન્ટ નો મુકાબલો કરવા રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર સતર્કતા સાથે સજજ.

ગોંડલ, ધોરાજી, ઉપલેટા તાલુકાની સરકારી હોસ્પિટલ તથા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકડ્રીલ યોજાઈ ચીનમાં બાળકોમાં જોવા મળેલી રહસ્યમય બીમારીને લઈને સંભવિત અસરો સામે ગુજરાત રાજ્યનું આરોગ્ય તંત્ર એલર્ટ મોડમાં છે … Read More

હવેનાં યુદ્ધ વાયરસ થી લડાશે:ઘરે ઘરે આયુર્વેદ ને પહોચતું કરવુ પડશે:ગોંડલ માં અષટાંગ આયુર્વેદ ધામ નાં વૈદ મહેન્દ્રસિંહ સરવૈયા ની આરોગ્ય કથા.

ગોંડલ નાં ટાઉનહોલ ખાતે શહેર ની જાણીતી સંસ્થા તરાના કલબ તથા નગરપાલિકા નાં ઉપક્રમે અષટાંગ આયુર્વેદ ધામ તળાજા નાં વૈદ મહેન્દ્રસિંહ સરવૈયા ની આરોગ્ય કથાનું આયોજન કરાયું હતું.જેમાં તેમણે જીવનભર … Read More

સાંસદશ્રી રમેશભાઈ ધડુકના હસ્તે ઉપલેટા ખાતે રૂ. ૪૮ લાખના ખર્ચે નવજાત શિશુ સારવાર એકમનું લોકાર્પણ.

ઉપલેટાની કોટેજ હોસ્પિટલ ખાતે રૂ. ૪૮ લાખ ૧૬ હજારના ખર્ચે નવનિર્મિત ૧૦  બેડના અદ્યતન મેડિકલ સુવિધાથી સજ્જ નવજાત શિશુ સારવાર એકમ (SNCU). નું લોકાર્પણ પોરબંદરના  સાંસદશ્રી રમેશભાઈ ધડુકના હસ્તે કરવામાં આવ્યું.હતું. … Read More

ગોંડલ નગરપાલિકા કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રસિંહ જાડેજાએ શ્રમજીવી પરિવારના યુવાનનું સ્વ ખર્ચે આંખનું ઓપરેશન કરાવી દૃષ્ટિ અપાવી.

ગોંડલ ખોડીયાર નગર વિસ્તારમાં રહેતા ભનુભાઈ સોલંકી (દેવીપુજક) શાકભાજી વેચી જીવન નિર્વાહ કરે છે. તે વિકલાંગ હોય અને તેના દીકરા ને બંને આંખમાં ખામી હોય દેખાવાનું બંધ થતા ઘણા સમયથી … Read More

ગોંડલ તાલુકાના ઘોઘાવદરના પાંચ મહિનાને ભૂલકાની હૃદય રોગની સારવાર અમદાવાદની સરકારી હોસ્પિટલમાં કરાતાં બાળકને મળ્યુ નવજીવન.

રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત સ્થાનિક દવાખાના,રાજકોટ અને અમદાવાની સરકારી હોસ્પિટલમાં અપાઇ વિનામૂલ્યે સારવાર ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામના પાંચ મહિનાના બાળકને હૃદયરોગની બીમારીની સારવાર સરકારી હોસ્પિટલમાં તદ્દન વિના મૂલ્યે મળતા … Read More

Gondal-ગોંડલ સિવિલ હોસ્પિટલ માં દશ બેડ સાથેનુ આધુનિક શિશુ કેર સેન્ટર કાર્યરત:કલેકટર તથા સાંસદ ના હસ્તે ઉદ્ધાટન.

ગોંડલ માં નવજાત શિશુ ની સારવાર માટે રાજકોટ દોડવુ પડતુ હતુ.ત્યારે ગોંડલ ને જિલ્લા કલેક્ટર તથા રાજ્ય સરકાર દ્વારા આધુનિક સુવિધાઓ સાથે દશ બેડ ના શિશુ કેર યુનિટ ની ભેટ … Read More

ગોંડલ માં ઘરે ઘરે ખાટલા: હોસ્પિટલો દર્દીઓ થી ઉભરાઇ: સુલતાનપુર મા મિશ્ર વાતાવરણ થી પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગચાળો વકર્યો.

ગોંડલ શહેર માં રોગચાળો વકરતા ઘરે ઘરે માંદગી ના ખાટલા મંડાણા છે.ચિકન ગુનીયા, ડેન્ગ્યુ અને વાયરલ ઇન્ફેક્શન સાથે હોસ્પિટલો દર્દીઓ થી ઉભરાઇ રહીછે.ખુબીની વાત એ ગણાય કે ચિકન ગુનીયા કે … Read More

શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન શ્રી નરેશભાઇ પટેલ ના 58માં જન્મદિવસે ગોંડલમાં મહા રક્તદાન રૂપી સેવાયજ્ઞ.

સમસ્ત લેઉવા પટેલ સમાજના હ્રદયસમ્રાટ અને શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેનશ્રી નરેશભાઇ પટેલ ના ૫૮માં જન્મદિવસ નિમિતે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી ખોડલધામ ટ્રસ્ટ અને સદજ્યોતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા … Read More

error: Content is protected !!