હળવદ શહેર મા ૨ અને ગ્રામ્ય વિસ્તારમાં ૧ કુલ ૩ કેસ કોરોના પોઝિટિવ આવ્યા.
હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યાદિવસે દિવસે વધતી જાય છે ત્યારે હળવદ શહેર માં ૨ વ્યક્તિઓ કોરોના રિપોર્ટ કરાવતા કોરોના પોઝિટિવ આવ્યો હતો ગ્રામ્ય વિસ્તારમાં ૧ વ્યક્તિની … Read More