ગોંડલ તાલુકાના ઘોઘાવદરના પાંચ મહિનાને ભૂલકાની હૃદય રોગની સારવાર અમદાવાદની સરકારી હોસ્પિટલમાં કરાતાં બાળકને મળ્યુ નવજીવન.
રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત સ્થાનિક દવાખાના,રાજકોટ અને અમદાવાની સરકારી હોસ્પિટલમાં અપાઇ વિનામૂલ્યે સારવાર ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામના પાંચ મહિનાના બાળકને હૃદયરોગની બીમારીની સારવાર સરકારી હોસ્પિટલમાં તદ્દન વિના મૂલ્યે મળતા … Read More