મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજાએ ખાખડબેલા ગામે શાળા પ્રવેશોત્સવમાં ભાગ લઇ બાળકો સાથે તિથિ ભોજન કર્યુ.

 શ્રમ અને રોજગાર મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજાએ પડધરી તાલુકાના ખાખડબેલા ગામે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં ભાગ લીધો હતો. જેમાં ૧૧ બાળકોને ધો.૧માં પ્રવેશ અપાયો હતો. મહાનુભાવો દ્વારા શૈક્ષણિક કિટનું … Read More

ગોંડલ ની શ્રી ઓરો સ્કુલ દ્વારા ઇન્ટરનેશનલ યોગ દિવસ ની ભવ્યાતી ભવ્ય ઉજવણી ઓરો સ્કુલના ગ્રાઉન્ડમાં કરવામાં આવી.

શ્રી આરો સ્કુલ ની ગુજરાતી માધ્યમ તથા અંગ્રેજી માધ્યમ બંને માધ્યમોના નાના-મોટા ધોરણના વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓએ યોગા કરીને યોગાનું આપણા જીવનમાં શું મહત્વ છે. તેનું વિશેષ જ્ઞાન જાણીતા યોગ … Read More

ધોરણ 10 અને 12 કોમર્સની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં બોર્ડ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર ગંગોત્રી સ્કૂલ ગોંડલની વિદ્યાર્થીનીઓને મુખ્યમંત્રીશ્રીના હસ્તે એવોર્ડ અપાવી સન્માનિત કર્યા.

ગંગોત્રી સ્કૂલ ગોંડલની ધોરણ 10 અને 12 કોમર્સની વિદ્યાર્થીનીઓએ બોર્ડની પરીક્ષામાં ધો.10માં રૈયાણી મહેક 99.99 PR અને ધો.12 કોમર્સમાં દેવળીયા દેવાંગી 99.99 PR સાથે ગુજરાત બોર્ડમાં પ્રથમ સ્થાન મેળવેલ છે … Read More

ગંગોત્રી સ્કૂલની વિદ્યાર્થીની એ ગુજરાત બોર્ડ પ્રથમ સ્થાન મેળવી ફરીથી ગંગોત્રી સ્કૂલ નાં વિજય ધ્વજ ને સમગ્ર ગુજરાત માં લહેરાવ્યો.

આજ રોજ ધોરણ 10 નું પરિણામ જાહેર થયું. જેમાં ગંગોત્રી સ્કૂલ – ગોંડલ માં અભ્યાસ કરતી રૈયાણી મહેક હરેશભાઈ એ 99.99 PR સાથે A1 મેળવી સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ સ્થાન … Read More

Jetpur-Rajkot-જેતપુરના દેવકી ગાલોળ ગામે જે. એચ. આડતિયા હાઈસ્કૂલના શિક્ષકની રક્તતુલા કાર્યક્રમ યોજાયો.

ભૂતપૂર્વ અને વર્તમાન વિધાર્થીઓ દ્વારા ગુરુને અનોખી ગુરુદક્ષિણા આપવા કાર્યક્રમ યોજાયો જેતપુર તાલુકાના દેવકી ગાલોળ ખાતે જે. એચ. આડતિયા હાઈ સ્કૂલના શિક્ષક સી.જી.ઊકાણી સર તેમજ શારદાબેન બરવાળીયા વય મર્યાદાને કારણે … Read More

Gondal-Rajkot-ગોંડલ માં યોજાયો અનોખો સેમિનાર એજ્યુકેશન:કોવિડ પેહલા અને કોવિડ પછી વિશ્વકક્ષાએ વિજેતા બનેલ બાળકો નું સન્માન.

વર્લ્ડ રેકોર્ડ કરનાર અને વિશ્વકક્ષાએ નામ મેળવનાર ગોંડલ ના ગણિત ના બુધ્ધિશાળી બાળકો નું સન્માન. કોરોના ના લગભગ 2 વર્ષ બાદ ગોંડલ માં પ્રથમ વખત એક પેરેન્ટિંગ સેમિનાર નું આયોજન … Read More

Gondal-Rajkot-ગોંડલમાં રામદ્વાર પાસે ૧૪ કરોડના ખર્ચે મહિલા કોલેજના બિલ્ડીંગનું થશે નિર્માણ: નગરપાલિકા દ્વારા ૨૩ કરોડની જમીનની ફાળવણી.

ગોંડલમાં મહારાજા સર ભગવતસિંહજી દ્વારા રાજવી કાળમાં ક્ધયા કેળવણી સ્ત્રી શિક્ષણ ફરજિયાત કરી સમગ્ર ભારતમાં પ્રેરણા રૂપ કાર્ય કરવામાં આવ્યું હતું એ જમાનામાં અદ્યતન ક્ધયાશાળાઓ અને કોલેજોના નિર્માણ કરી આપવામાં … Read More

Gondal-Rajkot-ગોંડલ તન્ના સ્કૂલમાં ટ્રાફિક સુરક્ષા સપ્તાહ ઉજવણી અન્વયે માર્ગદર્શક સેમિનાર યોજાઈ ગયો.

રાષ્ટ્રીય ટ્રાફિક સુરક્ષા સપ્તાહ ઉજવણી અન્વયે ગોંડલ ફોરેસ્ટ યુથ કલબ અને ગોંડલ ટ્રાફિક વિભાગ ના સયુંકત ઉપક્રમે ગોંડલ ની એમ.એલ.તન્ના એજ્યુકેશન સ્કૂલ ખાતે ધોરણ 11 અને 12 ના 200 વિદ્યાર્થીઓની … Read More

Gondal-Rajkot ગોંડલની ગંગોત્રી સ્કૂલ દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓ માટે યોજાયો મોટિવેશનલ સેમિનાર.

ગોંડલની ગંગોત્રી સ્કૂલ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે સતત પ્રયત્નશીલ રહે છે. ધોરણ 10 અને 12 માં અભ્યાસ કરતા બોર્ડના વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી યોગ્ય માર્ગદર્શન અને મોટિવેશન પણ સતત આપતું રહે … Read More

Gandhinagar-શિક્ષકો માટે બદલીને લઈને રાહતના સમાચાર, સરકારે બદલીના નિયમોમાં ફેરફાર કરતા ૨ લાખ શિક્ષકોનો થશે મોટો ફાયદો.

શિક્ષકોના બદલીના નિયમોને લઈને સરકારે રાહતના સમાચાર આપ્યા છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું છે કે ૧૦ વર્ષ પહેલા વિદ્યાસહયક અને પ્રા.શિક્ષકની બદલીના નિયમો અંગે ઘના સમયથી માંગ થઈ રહી. … Read More

error: Content is protected !!