Gondal-Rajkot-ગોંડલમાં રામદ્વાર પાસે ૧૪ કરોડના ખર્ચે મહિલા કોલેજના બિલ્ડીંગનું થશે નિર્માણ: નગરપાલિકા દ્વારા ૨૩ કરોડની જમીનની ફાળવણી.
ગોંડલમાં મહારાજા સર ભગવતસિંહજી દ્વારા રાજવી કાળમાં ક્ધયા કેળવણી સ્ત્રી શિક્ષણ ફરજિયાત કરી સમગ્ર ભારતમાં પ્રેરણા રૂપ કાર્ય કરવામાં આવ્યું હતું એ જમાનામાં અદ્યતન ક્ધયાશાળાઓ અને કોલેજોના નિર્માણ કરી આપવામાં … Read More