ગોંડલની ગંગોત્રી સ્કૂલ દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓ માટે યોજાયો મોટિવેશનલ સેમિનાર.
ગોંડલની ગંગોત્રી સ્કૂલ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે સતત પ્રયત્નશીલ રહે છે. ધોરણ 10 અને 12 માં અભ્યાસ કરતા બોર્ડના વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી યોગ્ય માર્ગદર્શનની સાથે સતત મોટિવેશન પણ અપાતુ રહે … Read More











