ગુજરાતી ભાષામાં ‘ણ’ અક્ષરના શબ્દો કેમ ભુલાવી દેવાયા? ભગવદગોમંડલમાં અગિયાર થી વીસ જેટલા અર્થ આપેલ છે.

સામાન્ય રીતે બારાક્ષરી ભણતી વખતે તમે સાંભળ્યું હશે કે ગુજરાતી ભાષામાં ‘ણ’ અક્ષરથી શરુ થતો કોઈ શબ્દ નથી. મારા સંશોધનમાં એ ધ્યાનમાં આવ્યું છે કે ભગવદગોમંડલ કોશમાં ‘ણ’ થી શરુ … Read More

ભગવદ્દભૂમિ ગોંડલ ની દીકરી ની World Book Of Records – London દ્વારા લેવાય નોંધ.

અદભુત !!! અકલ્પનીય !!! 9 વર્ષ ની ધ્વનિએ ગણિત ને બનાવ્યું સાવ સરળ.. ફરી થી એક વખત સમગ્ર ગોંડલ માટે ગૌરવમય ક્ષણ…. ” મન હોય તો માળવે જવાય… ” જો … Read More

ગોંડલની ધોળકીયા ઇન્ટરનેશનલ સ્કુલની દાદાગીરી – ફી ભરવાની બાકી હોવા સબબ વિદ્યાર્થીને સ્કુલમાં પગ ન મુકવા ધમકી | ફી બાકી હોવા સબબ સગીર વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ આપવા સબબની ફરિયાદ બાદ તાપસના હૂકમ.

  રાજકોટ જિલ્લા કલેકટર, રાજકોટ ગ્રામ્ય એસ.પી. તથા રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીને આ બનાવ અંગે તપાસ ના હુકમ કર્યા. ગોંડલની ધોળકીયા સ્કુલની દાદાગીરી – ફી ભરવાની બાકી હોવા સબબ વિદ્યાર્થીને … Read More

ગોંડલમાં આઇ.ટી.આઇ. ખાતે પ્રવેશ માટેની સમયમર્યાદામાં ૩૦ જુન સુધીનો વધારો.

 ગોંડલ આઇ.ટી.આઇ. ખાતે પ્રવેશ મેળવવા માટેની સમયમર્યાદામાં વધારો કરવામાં આવતા હવે ઉમેદવારોએ તા. ૩૦ જૂન સુધીમાં પ્રવેશ ફોર્મ ભરવાના રહેશે. આઈ.ટી.આઈ, ગોંડલ ખાતે ભરતીસત્ર-૨૦૨૨માં પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મેળવવા માટે રસ ધરાવતા ઉમેદવારોએ … Read More

મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજાએ ખાખડબેલા ગામે શાળા પ્રવેશોત્સવમાં ભાગ લઇ બાળકો સાથે તિથિ ભોજન કર્યુ.

 શ્રમ અને રોજગાર મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજાએ પડધરી તાલુકાના ખાખડબેલા ગામે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં ભાગ લીધો હતો. જેમાં ૧૧ બાળકોને ધો.૧માં પ્રવેશ અપાયો હતો. મહાનુભાવો દ્વારા શૈક્ષણિક કિટનું … Read More

ગોંડલ ની શ્રી ઓરો સ્કુલ દ્વારા ઇન્ટરનેશનલ યોગ દિવસ ની ભવ્યાતી ભવ્ય ઉજવણી ઓરો સ્કુલના ગ્રાઉન્ડમાં કરવામાં આવી.

શ્રી આરો સ્કુલ ની ગુજરાતી માધ્યમ તથા અંગ્રેજી માધ્યમ બંને માધ્યમોના નાના-મોટા ધોરણના વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓએ યોગા કરીને યોગાનું આપણા જીવનમાં શું મહત્વ છે. તેનું વિશેષ જ્ઞાન જાણીતા યોગ … Read More

ધોરણ 10 અને 12 કોમર્સની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં બોર્ડ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર ગંગોત્રી સ્કૂલ ગોંડલની વિદ્યાર્થીનીઓને મુખ્યમંત્રીશ્રીના હસ્તે એવોર્ડ અપાવી સન્માનિત કર્યા.

ગંગોત્રી સ્કૂલ ગોંડલની ધોરણ 10 અને 12 કોમર્સની વિદ્યાર્થીનીઓએ બોર્ડની પરીક્ષામાં ધો.10માં રૈયાણી મહેક 99.99 PR અને ધો.12 કોમર્સમાં દેવળીયા દેવાંગી 99.99 PR સાથે ગુજરાત બોર્ડમાં પ્રથમ સ્થાન મેળવેલ છે … Read More

ગંગોત્રી સ્કૂલની વિદ્યાર્થીની એ ગુજરાત બોર્ડ પ્રથમ સ્થાન મેળવી ફરીથી ગંગોત્રી સ્કૂલ નાં વિજય ધ્વજ ને સમગ્ર ગુજરાત માં લહેરાવ્યો.

આજ રોજ ધોરણ 10 નું પરિણામ જાહેર થયું. જેમાં ગંગોત્રી સ્કૂલ – ગોંડલ માં અભ્યાસ કરતી રૈયાણી મહેક હરેશભાઈ એ 99.99 PR સાથે A1 મેળવી સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ સ્થાન … Read More

Jetpur-Rajkot-જેતપુરના દેવકી ગાલોળ ગામે જે. એચ. આડતિયા હાઈસ્કૂલના શિક્ષકની રક્તતુલા કાર્યક્રમ યોજાયો.

ભૂતપૂર્વ અને વર્તમાન વિધાર્થીઓ દ્વારા ગુરુને અનોખી ગુરુદક્ષિણા આપવા કાર્યક્રમ યોજાયો જેતપુર તાલુકાના દેવકી ગાલોળ ખાતે જે. એચ. આડતિયા હાઈ સ્કૂલના શિક્ષક સી.જી.ઊકાણી સર તેમજ શારદાબેન બરવાળીયા વય મર્યાદાને કારણે … Read More

Gondal-Rajkot-ગોંડલ માં યોજાયો અનોખો સેમિનાર એજ્યુકેશન:કોવિડ પેહલા અને કોવિડ પછી વિશ્વકક્ષાએ વિજેતા બનેલ બાળકો નું સન્માન.

વર્લ્ડ રેકોર્ડ કરનાર અને વિશ્વકક્ષાએ નામ મેળવનાર ગોંડલ ના ગણિત ના બુધ્ધિશાળી બાળકો નું સન્માન. કોરોના ના લગભગ 2 વર્ષ બાદ ગોંડલ માં પ્રથમ વખત એક પેરેન્ટિંગ સેમિનાર નું આયોજન … Read More

error: Content is protected !!