ગોપીનાથજી મહિલા કોલેજ ખાતે ૨૦૨૩/૨૪ મા B.A.,B.Com માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થિનીઓ માટે orientation program નું આયોજન કરવામાં આવ્યું.

ગોપીનાથજી મહિલા કોલેજ ખાતે તા-૩૦ જુન ૨૦૨૩ અને તા-૦૧ જુલાઈ ૨૦૨૩ ના રોજ B.A.,B.Com.sem -1 2023 /24 માં અભ્યાસ કરતી નવી વિદ્યાર્થિનીઓ માટે orientation program નું આયોજન કરવામાં આવ્યું હતું … Read More

જસદણ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારો યોજાયો.

જસદણ રાજકોર બ્રાહ્મણ જ્ઞાતિની વાડીએ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ યુવક મંડળ સરસ્વતી સન્માન સમિતિ જસદણ દ્વારા ધોરણ 1 થી 12ના પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ મેળવી સારા માર્ક થી પાસ થયેલ તેજસ્વી વિદ્યાર્થીઓનો … Read More

ગોંડલ ની એશિયાટીક કોલેજમાં એન્ટી ડ્રગ્સ દિવસે યોજાયેલ પરિસંવાદમાં જીવનભર કયારેય ડ્રગ્સ ન લેવાના સપથ લેવાયા.

દર વર્ષે ૨૬ મી જૂનને “International Day Against Drug Absue And Illicit Trafficking “તરીકે ઘોષિત કરવામાં આવેલ છે અને દર વર્ષે આ દિવસની ઉજવણીના ભાગરૂપે એન્ટી ડ્રગ્સ અવેરનેસના કાર્યક્રમો કરવામાં … Read More

ગોંડલના ગંગોત્રી સ્કૂલ પરિવાર દ્વારા મહા રક્તદાન કેમ્પનું સફળ આયોજન.

આજ રોજ તારીખ 25 જૂન ને રવિવાર ના રોજ ગંગોત્રી સ્કૂલ પરિવાર દ્વારા ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ ના 5th  ફાઉન્ડેશન ડે નિમિત્તે સિવિલ હોસ્પિટલ રાજકોટના દર્દીઓ માટે તેમજ થેલેસિમિયા દર્દીઓના લાભાર્થે … Read More

ગોંડલ પંથક નાં તેજસ્વી વિદ્યાર્થીઓ નો સન્માન પ્રસંગે ગોંડલને સૌરાષ્ટ્રનું વિદ્યાનગર બનાવવા સંકલ્પ લેવાયો..

ગોંડલ ભગવતસિંહજી ટાઉનહોલ ખાતે વહીવટી તંત્ર અને તેજસ્વી વિદ્યાર્થી સમિતિના સંયુક્ત ઉપક્રમે ગોંડલ શહેર તથા તાલુકામાં આવેલી ઉચ્ચ શૈક્ષણિક કોલેજો (1)એમ. બી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ (2)એસ. એસ અજમેરા લો … Read More

ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ ના 5th ફાઉન્ડેશન ડે નિમિત્તે ગોંડલમાં મહારક્તદાન કેમ્પનું આયોજન.

અનેક સામાજિક અને સેવાકાર્યો માટે મોખરે રહેતા ગંગોત્રી પરિવાર દ્વારા ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલના 5th ફાઉન્ડેશન ડે નિમિતે તા.25/06/2023 ને રવિવારના રોજ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું  છે. આપ સૌ જાણો છો … Read More

આઈ.ટી.આઈ ગોંડલ ખાતે વિવિધ કોર્સમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ.

ઔદ્યોગિક તાલીમ સંસ્થા ગોંડલ ખાતે હાલ નવા તાલીમ કોર્સમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. આઈ.ટી.આઈ ગોંડલ ખાતે ધો.૮, ૧૦ અને ૧૨ પાસ શૈક્ષણિક લાયકાત પર વિવિધ ૧૯ કોર્ષની તાલીમ આપવામાં … Read More

ગોંડલમાં કૌશલ્ય વિકાસના પ્રતિભાવાન વિધ્યાર્થીઓનો શિલ્ડ સાથે બહુમાન સમારંભ.

  તાજેતરમાં ગોંડલ ખાતે વિધ્યાર્થીઓના કૌશલ્ય વિકાસ માટે વિવિધ વિષયો ના તજજ્ઞનો ની સેવાઓ લઈ 45 દિવસના વર્ગોનું આયોજન કરવામાં આવેલ. જેમાં ગોંડલના યુનિટી ઈંગલીશ એકેડેમી તથા એચ.બી.વી. ઠકરાર મેમોરીયલ … Read More

ગોંડલમાં વ્યક્તિત્વ વિકાસ માટે જ્ઞાનવર્ધક તથા કૌશલ્ય વિકાસની વિવિધ હરિફાઈઓના આયોજનમાં તેજસ્વી વિધ્યાર્થીઓનો સન્માન સમારંભ.

તાજેતરમાં ગોંડલના યુનિટી ઈંગલીશ એકેડેમી તથા એચ.બી.વી. ઠકરાર મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા વ્યક્તિત્વ વિકાસ માટે જ્ઞાનવર્ધક તથા કૌશલ્ય વિકાસની વિવિધ હરિફાઈઓનું આયોજન કરવામાં આવેલ જેમાં વિવિધ પ્રતીયોગીતાઓ જેવી કે ડિબેટ સ્પર્ધા, … Read More

રાજ્ય કક્ષાની કરાટે સ્પર્ધામાં વંદના કરાટે એકેડમીના વિદ્યાર્થીઓએ જીત હાસિલ કરી.

ગત તારીખ : 30 એપ્રિલ થી ૧ મેં એ ભાવનગર ખાતે ઓલ ઇન્ડિયા વાડો-કાઈ કરાટે ડો. એસોસિયન દ્વારા રાજ્ય કક્ષાનું કરાટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યભરમાંથી 600 થી … Read More

error: Content is protected !!