ગોંડલ ખાતે એશીયાટીક કેમ્પસ માં લોક સંસ્કૃતિ અને કબીરવાણીના સથવારે કાઠીયાવાડ ની પતીવ્રતા દીકરી ના બસો વર્ષ પહેલાના સાહસ ની સત્યઘટના ને “જીવન નું જંતર” નૃત્ય નાટીકા સ્વરૂપે પ્રસ્તુત કરવામાં આવી.

રમત ગમત યુવા અને સાંસ્કૃતીક વિભાગ અને કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતી , ગાંધીનગર દ્વારા પ્રેરીત તથા જીલ્લા યુવા વિકાસ અધિકારી , રાજકોટ અને એશિયાટિક કેમ્પસ દ્વારા પ્રાયોજિત … Read More

ગોંડલની ગંગોત્રી સ્કૂલમાં નંદોત્સવના પાવનપર્વની ઉજવણી કરવામાં આવી.

ગોંડલની ગંગોત્રી સ્કૂલ દ્વારા દરેક પવિત્ર તહેવારની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવે છે. શ્રીકૃષ્ણ જન્મનાં વધામણા કરવા માટે જન્માષ્ટમીના પાવનપર્વના ભાગરૂપે ‘નંદોત્સવ-2023’ કાર્યક્રમની ઉત્સાહસભર ઉજવણી કરવામાં આવી હતી. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં … Read More

ગોંડલની ગંગોત્રી સ્કૂલ જીલ્લાકક્ષાની શાળાકીય હેન્ડબોલ સ્પર્ધામાં અવ્વલ નંબરે.

જીલ્લા રમત વિકાસ અધિકારી તેમજ SGFI દ્વારા લેવાયેલ જીલ્લાકક્ષાની હેન્ડબોલ સ્પર્ધાનું ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ જામવાડી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગંગોત્રી સ્કૂલ સીટી કેમ્પસની ચાર ટીમ દ્વારા ખુબ જ … Read More

એશિયાટીક કોલેજ ગોંડલ ખાતે યોજાઈ જીલ્લા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધા.

આજ રોજ તારીખ : ૨૮ અને ૨૯ ઓગષ્ટ બે દિવસ ગોંડલ ખાતેની એશિયાટીક એન્જી. કેમ્પસના પટાગણમાં અંડર-૧૪, અંડર -૧૭ અને અંડર ૧૯ ની વયજુથ ખેલાડીઓ રાજકોટ જીલ્લા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધા … Read More

ગોંડલ નગરપાલિકા અને એશિયાટીક કોલેજના દ્વારા યોજાયો આઝાદીનો “પંચવિધ કાર્યક્રમ.

ગોંડલ ખાતે એશિયાટીક એન્જીનિયરિંગ કોલેજના પ્રાંગણમાં ગોંડલ નગરપાલિકા અને એશિયાટીક કોલેજના સંયુક્ત ઉપક્રમે “મેરી મિટ્ટી મેરા દેશ” અને “હર ઘર તિરંગા” અભ્યાન અંતર્ગત સ્વતંત્રતા દિને ધ્વજ વંદન સાથે માટી યાત્રા, … Read More

ગોંડલની ગંગોત્રી ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા 77માં સ્વાતંત્ર્ય પર્વની હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી.

આઝાદી કા અમૃત મહોત્સવ એટલે કે ભારત દેશની આઝાદીનું 77 મું વર્ષ. આ 77 માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ગંગોત્રી સ્કૂલ અને ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા કરવામાં આવી હતી. જેના ભાગરૂપે … Read More

ગોંડલના રીબડા પ્રાથમિક શાળામાં મેરી મિટ્ટી,મેરા દેશ કાર્યક્રમ યોજાયો.

આકાર્યક્રમમાં ઉપસ્થિત ક્ષત્રિય આગેવાન અનિરૂધ્ધસિંહ જાડેજાના હસ્તે વૃક્ષારોપણ કરવામા આવ્યુ. ગુજરાતમાં મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ થયેલ આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે ગામડાથી લઈને શહેરો સુધી મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમની ઉજવણી ધામધૂમ … Read More

Gondal-ગોંડલ મોંઘીબા કન્યા શાળા તથા હાઈસ્કૂલ માં બે માસ માં ત્રણવાર ચોરી : આરોપીઓએ પોલીસને આપી ચેલેન્જ.

ગોંડલ શહેરની ઐતિહાસિક ધરોહર સ્કૂલ ધરાવતી અને શહેરની મધ્યમાં આવેલ મોંઘીબા કન્યા તાલુકા શાળા નં-૩ તથા હાઈસ્કૂલ માં વારંવાર ચોરીના બનાવ બનતા હોવા છતાં સ્થાનિક પોલીસ આરોપીઓને ઝડપી પાડવામાં ટુંકા … Read More

ગોંડલની ગંગોત્રી સ્કૂલમાં “ગ્રીન ડે” ની ઉજવણી કરવામાં આવી.

ગંગોત્રી સ્કૂલ દ્વારા શિક્ષણની સાથો-સાથ આપણા અમૂલ્ય સાંસ્કૃતિ વારસાને જાળવી રાખવા વિવિધ ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમનું અવાર-નવાર આયોજન કરવામાં આવે છે. તેવી જ રીતે પ્રકૃતિની જાળવણીના ઉદેશને ધ્યાને રાખી ગંગોત્રી સ્કૂલના … Read More

ગોપીનાથજી મહિલા કોલેજ ખાતે ગુરુપૂર્ણિમા દિવસની ઉજવણી કરવામાં આવી…

ગોપીનાથજી મહિલા કોલેજ ખાતે તા- 3 જુલાઈ 2023 ના રોજ ગુરુપૂર્ણિમા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગુરુ શિષ્ય પરંપરાને સમજવા માટે અલગ-અલગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ‘સાંપ્રત સમયમાં … Read More

error: Content is protected !!