હળવદ તાલુકાના સુસવાવ ગામે કેદારેશ્વર ધરો માં કોરોનાની પગલે પિતૃકાર્ય બંધ રાખવાનો નિર્ણય લેવાયો.
રાજ્ય સરકારની ગાઈડલાઉન મુજબ હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે હળવદ તાલુકામાં કોરોના અત્યાર સુધીમાં ૬૦ જેટલા કોરોના પોઝિટિવ કેસ બન્યા છે ત્યારે હળવદ તાલુકામાં કોરોનાને અંકુશ લાવવા માટે … Read More