Gondal-Rajkot શ્રી ગોંડલ તાલુકા શહેર રાજપૂત યુવક મંડળ ટ્રસ્ટ દ્રારા વિજયાદશમી નિમિત્તે સાદગી પૂર્ણ શસ્ત્ર પૂજન.

ગોંડલ શહેરમાં દશેરાના પાવન દિવસે આજરોજ તારીખ ૨૫.૧૦.૨૦૨૦ શ્રી ગોંડલ તાલુકા શહેર રાજપૂત યુવક મંડળ ટ્રસ્ટ દ્રારા રાજપૂત સમાજ ભવન, લાલપુલ પાસે, ગોંડલ ખાતે સવારે ૦૯.૦૦ કલાકે શુભમુહૂર્ત શાસ્ત્રો વિધિ … Read More

Bhavnagar ભાવનગર શહેરમાં ક્ષત્રિય યુવા સંગઠન હોદેદારો દ્વારા રાજપંથ પાર્ટી પ્લોટમાં ક્ષત્રિય ધર્મની ગૌરવશાળી પરંપરાગત દશેરા નિમિત્તે શસ્ત્રપૂજન કરવામાં આવ્યું.

કાળીયાબીડ સીદસર ક્ષત્રિય યુવા સંગઠન ના પ્રમુખશ્રી લખધીરસિંહ જાડેજા અને સંગઠન હોદેદારો દ્વારા તારીખ ૨૫/૧૦/૨૦૨૦ ને રવિવાર ના રોડ રાજપથ પાર્ટી પ્લૉટ માં ક્ષત્રિય ધર્મ ની ભવ્ય સંસ્કૃતિ અને ગૌરવશાળી … Read More

Jasdan-Rajkot જસદણ સરકારી હોસ્પિટલ ના મુખ્ય પટાંગણમાં જસદણના રાજવી પરિવારના નામદાર દરબાર સાહેબ શ્રી સત્યજીતકુમાર ખાચર સાહેબ ના યજમાન પદે “ગાયત્રી યજ્ઞ” નું આયોજન કરવામાં આવ્યું.

કોરોના મહામારીની શરૂઆતના પ્રથમ દિવસથી જ નિ:સ્વાર્થ સેવા સમિતિ જસદણના આયોજન હેઠળ જસદણ શહેર તેમજ પંથકને નિઃસ્વાર્થ ભાવે મદદરૂપ થવાના શુભ આશયથી શરૂ કરવામાં આવેલ સેવાયજ્ઞની જયોત આજના દિવસે પણ … Read More

Upleta-Rajkot ઉપલેટામાં ક્ષત્રિય રાજપૂત સમાજ દ્રારા વિજયા દશમીના પાવન પર્વ નિમિતે શાસ્ત્રોક્ત વિધિથી શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું.

વિજયાદશમી એટલે અધર્મ પર ધર્મનો વિજય અને આજના દિવસે એવું પણ કહેવાય છે કે પાંડવો દ્વારા અધર્મ પર ધર્મના વિજય મેળવવા માટે સમી નામના વૃક્ષ પરથી પોતાના શસ્ત્રો ઉતારી અને … Read More

Halvad-Morbi હળવદ પોલીસ સ્ટેશનમા વિજયાદશમી નિમિત્તે હથિયારો નું શસ્ત્ર પૂજન કરાયુ.

હળવદમાં દર વર્ષ ની માફક આ વર્ષે  વિજયા દશમી નિમિત્તે  હળવદ પોલીસ  સ્ટેશનના અધિકારીઓની પોલીસ સ્ટાફ દ્વારા હથિયારોને શસ્ત્ર પૂજન કરી પૂજન વિધિ કરી ને વિજયાદશમીની ઉજવણી કરવામાં આવી હતી … Read More

Gondal-Rankot ગોંડલ સર ભગવતસિંહજી એ ભેટ આપેલ ૧૦૧ વષૅ જુની પ્રાચિન ગરબી.

ગોંડલ નાનીબજાર આયૅ શેરીમાં મહારાજા સર ભગવતસિહજી એ ગરબી ભેટ આપીને નવરાત્રી નો પ્રારંભ કરાવ્યો હતો રાજ તરફથી દિવેલ મોકલવામાં આવતું એ સમયે મહારાજા પણ દશૅન નો લાભ લઈને ધન્યતા … Read More

Jasdan-Rajkot ઘેલા સોમનાથ નજીક આવેલી મીનળદેવીને ચોખા મગ સોપારીના પાટ પૂરી નવરાત્રિ ઉજવાશે.

જસદણ ઘેલા સોમનાથ મહાદેવ થાન નજીક પર્વત પર બિરાજમાન માતા મીનળદેવી ચોખા મગ અને સોપારી નો પાટ પૂર્યો અને નવરાત્રિની અનોખી ઉજવણી કરી આ તકે માતાજીને નૂતન શણગાર સાથે પાટ … Read More

Halvad-Morbi હળવદ આજથી માં શક્તિની ભક્તિ ની ઉપાસના ના નવલા નોરતાનો પ્રારંભ:આજે વહેલી સવારથી શુભ મુહૂર્ત ઘરે ઘરે સ્થાપન: નવ નવ દિવસ સવાર-સાંજ ગરબા ગૂજશે:એક નોરતું ઓછુ છે, માઈભકતો દ્રારા અનુષ્ઠાન :ભારે ઉત્સાહ.

આજ થી મા ભગવતીના ઉપાસના માટે નવલા નોરતા ની શરૂઆત થઈ રહી છે ત્યારે આ વર્ષે સમગ્ર ગુજરાતમાં નવરાત્રી ઉજવણીનો માહોલ થોડો અલગ જોવા મળી રહ્યો છે, કોરોના કાળમાં ખેલૈયો … Read More

Halvad-Morbi હળવદમાં નવરાત્રી પૂર્વે માતાજીના વિવિધ શણગાર હાર ચુંદડીથી ગરબા બજારો છલોછલ.

શનિવારથી મા જગદંબાના એવા નવલા નોરતાનો પ્રારંભ થઇ રહ્યો છે ,નવરાત્રિના નો સીધો જ સંબધ ગરબા સાથે પણ રહેલો છે, ત્યારે આ વર્ષે કોરોના ના લીધે નવરાત્રી ની રોનક વિખેરાઈ … Read More

Gondal-Rajkot ગોંડલ માં શેરી ગરબી નાં આયોજન બંધ રહેશે… આગેવાનો અને તંત્ર ની અપીલ ને મળ્યો પ્રતિસાદ.

આગામી સપ્તાહમાં પાવન પવિત્ર નવરાત્રી નો પ્રારંભ થઇ રહયો છે.ત્યારે ગોંડલ માં વરસો થી પરંપરાગત યોજાતી શેરી ગરબીઓ નાં આયોજકો દ્વારા કોરોના સંક્રમણ નાં ભય ને કારણે ચાલુ વર્ષે શેરી … Read More

error: Content is protected !!