ગોંડલમાં ચાઈનીઝ દોરીની 96 ફીરકી સાથે દિપ, રાજુ અને વિજય પકડાયા.

ગોંડલમાં ચાઈનીઝ દોરીની 96 ફીરકી સાથે ત્રણ શખ્સ પકડાયા હતા. ત્રણેય સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રાજકોટ રૂરલ એલસીબી પીઆઈ વી.વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એચ.સી. ગોહિલ પોતાની ટીમ … Read More

ગોંડલ તાલુકાના પાટીદળ ગામેથી ૨૬ લાખથી વધુનો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો.

ગોંડલ તાલુકાના પાટીદળ ગામે રેડ કરી રાજકોટ એલસીબી ટીમે દારૂની નાની મોટી ૩૫૦ પેટી જેમાં દારૂની બોટલ નંગ ૬૭૯૨ કીમત રૂ ૨૬,૦૩,૨૦૮ નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને આરોપીને … Read More

કોટડાસાંગાણીના બુટલેગરે મંગાવેલો ૧૨.૪૭ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ત્રિપુટી ઝબ્બે: થર્ટીફર્સ્ટ માટે દારૂ મગાવ્યાનું ખુલ્યું :૩૧ લાખનો મુદ્દામાલ કબજે.

૩૧ ડિસેમ્બર નજીકના દિવસોમાં હોય બુટલેગરો દ્વારા શરાબના શોખીન બંધાણીઓને શરાબ પુરો પાડવા નિતનવા કિમીયાઓ અને પોલીસને અંધારામાં રાખી દારૂની ખેપો મારવા મેદાનમાં ઉતર્યા છે તો બીજી તરફ રાજકોટ જિલ્લાના … Read More

ગોંડલના મેમણ જમાતખાનામાં ચાલતી ઘોડી પાસાની જુગાર કલબમાં દરોડો: જેતપુરના પાંચ સહિત ૧૭ શખ્સો ઝડપાયા.

ગોંડલનો જાવેદ નાગાણી નાલ ઉઘરાવી જુગાર કલબ ચલાવતો ’તો: પોલીસે રોકડ અને ૧૫ મોબાઈલ મળી કુલ રૂા.૧.૬૫ લાખનો મુદામાલ કબ્જે કર્યો ગોંડલના મેમણ જમાતખાનામાં ચાલતી ઘોડી પાસાની જુગાર કલબમાં દરોડો … Read More

ઉત્તરાયણ પૂર્વે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીઓ માર્કેટમાં આવી: ગોંડલમાંથી વેંચાણ કરતો વેપારી ઝડપાયો.

રાજકોટ રૂરલ એલસીબીની ટીમે ગોંડલના જે.કે. ચોકમાં દરોડો પાડી ખોડિયાર સીઝન સ્ટોરમાંથી ૬૧ ફિરકા કબ્જે કર્યા ઉત્તરાયણ પૂર્વે ગળા કાપતી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીઓ માર્કેટમાં આવી ગઈ છે અને વેંચાવા પણ … Read More

ગોંડલમાં SMC બ્રાન્ચના દરોડા બાદ રૂરલ SOG બ્રાન્ચ હવે ઊંઘમાંથી જાગી : ગાંજાના જથ્થા સાથે બે ઇસમો ઝડપી પાડ્યા.

ગઈ કાલે ગોંડલમાં SMC બ્રાન્ચના દરોડા બાદ રૂરલ SOG બ્રાન્ચ હવે ઊંઘમાંથી જાગી છે અને ગોંડલના ઉમવાડા ચોકડી પાસેથી માદક-પદાર્થ ગાંજાના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે. રાજકોટ … Read More

ગુજરાતમાં PMJAY યોજના અંતર્ગત ગેરરીતિ બદલ રાજયની વધુ ૫ હોસ્પિટલ અને ૨ ડોક્ટર સસ્પેન્ડ.

હોસ્પિટલને કુલ રૂ. ૧૫,૧૬,૩૫૦નો દંડ ફટકારાયો છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય- મા યોજના અંતર્ગત ગેરરીતિ આચરવામાં આવતી હોવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે રાજ્યના આરોગ્ય વિભાગે આ પ્રકારને હૉસ્પિટલ્સ અને ડૉક્ટર્સ … Read More

ગોંડલમાં હિટ એન્ડ રનની ઘટના : બેકાબુ કાર ચાલકે એક એક્ટિવા, બે લારીને હડફેટે લીધા: એક મહીલા ઇજાગ્રસ્ત: કાર દિવાલ સાથે અથડાઇ: કાર ચાલક નાશી છુટ્યો.

સવારે 7. 45 વાગ્યે ઘટના બની જો થોડી મોડી ઘટના ઘટી હોત તો મોટી જાન હાનિ સર્જાઈ હોત. રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રફતારના રાજાઓ … Read More

ગોંડલ પાસે હાઈવે પર રાત્રીના દારૂ ભરેલી કાર સાથે ૩ શખ્સો ઝડપાયા.

૩૬૩ બોટલ દારૂ અને કાર સહિત રૂ. ૨.૦૪ લાખનો મુદામાલ કબજે કરવામાં આવ્યોઃ મધ્યપ્રદેશથી માલ લઇ જુનાગઢ તરફ જતા હતાંઃ આગાઉ ત્રણ ખેપ લગાવી હતી ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફે … Read More

ગોંડલના ગોડાઉનમાંથી ૧૫.૮૦ લાખનો દારૂ ઝડપાયો : બેની ધરપકડ.

ભાડાના ગોડાઉનમાં વિદેશી દારૂના કટિંગ વખતે એલસીબી ત્રાટકી ૨૭૭૨ બોટલ દારૂ કબજે બોલેરો ચાલક સહિત ત્રણ આરોપીની શોધખોળ ગોંડલ ગોંડલના ભોજપરા ગામે નામી ગોડાઉનમાં વિદેશી દારૂના કટિંગ રસમયે રાજકોટ એલસબીની … Read More

error: Content is protected !!