આ બધુ એસપી અને જયરાજસિંહ કરાવેછે:એકપછી એક ખોટા ગુન્હામાં પોલીસ ફીટ કરી રહીછે:સુલતાનપુર પોલીસ માં જામીન પર છુટેલા દિનેશ પાતર ની તબિયત લથડતા હોસ્પિટલ માં દાખલ.
બન્ની ગજેરા તથા પિયુષ રાદડીયાની મદદગારી માં ગોંડલ તાલુકા પોલીસ બાદ સુલતાનપુર પોલીસે પકડેલા એડવોકેટ દિનેશભાઈ પાતર જામીન મુક્ત થયા બાદ તેની તબિયત લથડતા પોલીસે ગોંડલ સિવિલ હોસ્પિટલ માં ખસેડ્યા … Read More











