ચલાલામાંથી એક ઇસમને દેશી રીવોલ્વર સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
💫 અમરેલી પોલીસ અધિક્ષકશ્રી. નિર્લિપ્ત રાય એ અમરેલી જીલ્લાના નાગરીકો ભયમુક્ત રીતે જીવન જીવી શકે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે માટે પેટ્રોલીંગ સઘન બનાવવા જરૂરી સુચના અને … Read More