ચરાડવા નર્મદા કેનાલ નજીક ૭૫ હજાર મુદ્દામાલ સાથે ઇંગ્લિશ દારૂ સાથે બે શખ્સો ઝડપાયા.
હળવદ પંથકમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી થતી હોવાની ચોક્કસ બાતમી હળવદ પોલીસ સ્ટેશનના પીદેકાવાડીયા મળતા ચોક્કસ બાતમી મળતાં હળવદ પોલીસ સ્ટેશન ના ડી સ્ટાફના બીપીનભાઈ પરમાર .યોગેશદાન ગઢવી . ગંભીરસિંહ ઝાલા … Read More











