Halvad-Morbi હળવદના ધાંગધ્રા રોડ ઉપર આવેલ છ કારખાનામાં ચડી બનિયાનધારી ગેગ ત્રાટકી ચોરી કરતા સી સી ટીવી કેમેરા મા કેદ.
હળવદ ધાંગધ્રા હાઈવે રોડ ઉપર આવેલ સરદાર ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટ માં બુધવારે રાત્રે કારખાનામાં ચડી બનિયાનધારી ગેંગ કારખાનામાં રૂપિયા ૩૦.૦૦૦ હજાર કારખાનામાં મા ચોરી કરતા સીસીટીવી કેમેરાના કેદ થઈ ગયા હતા. … Read More











