Halvad-Morbi હળવદના ચરાડવા ગામે જુગાર રમતા છ શખ્સોઓ ઝડપાયા.

હળવદ પંથકમાં જુગાર રમતા હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળતા  ત્યારે  હળવદ તાલુકામાં આવેલ ચરાડવા ગામે કે.ટી.મિલની પાછળ ભફલાની નામે ઓળખાતી વાડીમાં જાહેરમાં જુગાર રમતા છ હળવદ પોલીસ એ ઝડપી પાડયા … Read More

Virpur-Rajkot વિરપુર પો.સ્ટેના અપહરણના ગુન્હાના આરોપીને પકડી તથા ભોગ બનનારને શોધી પરત કરતી રાજકોટ ગ્રામ્ય એસ ઓ જી બ્રાંચ.

પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા દ્વારા રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં અલગ-અલગ ગુન્હાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા બાબતે સુચના કરવામાં આવેલ હોય જે અનુસંધાને એસ.ઓ.જી પોલીસ ઇન્સપેક્ટર એ.આર.ગોહીલ ના સીધા જ માર્ગદર્શન … Read More

Halvad-Morbi ઘનશ્યામગઢ ગામના વૃદ્ધને રીક્ષા ચાલક એ છરીની અણીએ 7400 રૂપિયા ની લૂંટ ચલાવી ને નાસી છૂટયા.

ઘનશ્યામ ગઢ ગામના વૃદ્ધને રીક્ષા ચાલક એ છરીની અણીએ 7400 રૂપિયા ની લૂંટ ચલાવી ને નાસી છૂટયા હળવદ તાલુકાના ઘનશ્યામ ગઢ ગામના ૭૫ વર્ષના વૃદ્ધ રિક્ષામાં બેસી માર્કેટિંગ યાર્ડ થી … Read More

Halvad -Morbi કોયબા ગામની વાડી માંથી 800 ફુટ કેબલ 25 હજાર નો ચોરી થતા પોલીસ ફરિયાદ.

હળવદ પંથકમાં ચોરી થવાના બનાવ દિવસે દિવસે વધતા જાય છે ત્યારે આવો જ એક બનાવ હળવદ તાલુકાના કોયબા ગામની સીમમાં બન્યો હતો કોયબા ગામ ના હીરાભાઈ પેથાભાઈ કોળીની વાડીમાં 800 … Read More

Dhoraji-Rajkot રાજકોટ જીલ્લાના ધોરાજીમાં આઇસીઆઇસીઆઇ બેંકના ભૂતપૂર્વ કર્મચારી સામે ભૂતપૂર્વ કર્મચારીએ કરેલ બળાત્કારના કેસમાં આરોપીને 10 વર્ષની સજા.

ધોરાજીના મહેરબાન એડિશનલ સેશન્સ એન્ડ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી હેમંત કુમાર અરવિંદભાઈ દવે સાહેબ સમક્ષ આ કેસ ચાલે લો.બનાવની વિગત એવી હતી કે ભોગ બનનાર આરોપી સાથે બેંકમાં નોકરી કરતા હતા. … Read More

Morbi-મોરબીના લીલાપર ગામ નજીકથી ચોરીના મોટર સાઈકલ સાથે એક ઝડપાયો.

મોરબી તાલુકા પોલીસ મથકના મોટર સાઈકલની ચોરી કરનાર શખ્સને મોરબી તાલુકા પોલીસને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરા તથા ડીવાયએસપી … Read More

Dhoraji-Rajkot રાજકોટ જીલ્લાના ધોરાજીમાં ધોરાજીના મોટીમારડમાં ક્રિકેટના સટ્ટા પર પોલીસનો દરોડો ત્રણ બુકી સહિત ચાર શખ્સો ઝબ્બે રૂ.૯૧૧૫૦ નો મુદામાલ કબ્જે તપાસનો ધમધમાટ

ધોરાજીના મોટી મારડમાં ક્રિકેટના સટ્ટા પર પોલીસે દરોડો પાડી ત્રણ બુકી સહિત ચારને પકડી પાડી રૂ.૯૧૧૫૦નો મુદામાલ કબ્જે કરી સપાટો બોલાવી દીધો છે.આ અંગે મળતી વિગતો મુજબ પાટણવાવના પીએસઆઈ વા.બી. … Read More

Tankara-Morbi ટંકારા તાલુકાના નસીતપર ની સીમ વિસ્તારમાં બાઈકમાં દારૂની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો.

ટંકારા પોલીસ ટીમે નસીતપર નજીકથી મોટરસાયકલમાં પસાર થતા ઈસમને ઝડપી લઈને ઈંગ્લીશ દારૂ અને બાઈક સહિતનો મુદામાલ જપ્ત કર્યો છેટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમીયાન નસીતપર ગામે ડેમી-૨ ના કાચા … Read More

Morbi-મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી ઝડપાયો.

મોરબી તાલુકા પંથકમાંથી સગીરાનું અપહરણ કરનાર ઈસમને સીપીઆઈ ટીમે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થયેલી વિગત મુજબ જીલ્લા એસપી એસ આર ઓડેદરાની સુચના ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન … Read More

Tankara-Morbi ટંકારામાં ધાડ, રાજકોટમાં મોટરસાયકલ ચોરી કરનાર ટોળકીના ત્રણ સાગરીતો ઝડપાયાં.

મોરબી જિલ્લા નાં ટંકારાના હડમતીયા રોડ પર કાર ચાલક પાસેથી કાર અને રોકડ રકમના ધાડ અને લૂંટ કરનાર ત્રણ ઇસમોને મોરબી એલસીબી ટીમે દબોચી લીધા હોય જે ઇસમોએ રાજકોટમાં મોટરસાયકલ … Read More

error: Content is protected !!