Halvad-Morbi હળવદમાં 10 વર્ષના બાળકને સાવકી માતાએ કેનાલમાં ફેંકી દેતા બાળક ની એન.ડી.આર.એફની ટીમ દ્વારા શોધખોળ શરૂ કરાઈ:બાળક ધ્રુવ નો કોઈ પત્તો નહી લાગતા બાળક ના પિતા એ પોલીસ સ્ટેશનમાં ગુમ ની ફરિયાદ નોંધાવામાં આવી હતી.
હળવદના મોરબી-માળીયા ચોકડી પાસે આવેલ વિશાલ પેકેજીંગ માં રહેતા જયેશભાઈ જયંતિભાઈ પ્રજાપતિ નો 10 વર્ષનો બાળક ધ્રુવ ઉફૅએ કાનોઓ ગુમ થયાની ફરિયાદ ગત તારીખ 6-10 ના રોજ બાળકને પિતાએ હળવદ … Read More











