Halvad-Morbi દિધડિયા ગામે વાડી વિસ્તારમાંથી ૧૭વષૅની યુવતીને ભગાડી જતાં સગીર વયની યુવતીનામાતાએ ફરિયાદ નોંધાવી.

હળવદ પંથકમાં સગીર વયની  યુવતીને ભગાડી જવાના બનાવમાં  દિવસે  દિવસે વધતા જાય છે ત્યારે આવો જ એક બનાવ બે દિવસ પહેલા  દિધડીયા ગામ ની વાડી વિસ્તારમાં રહેતી ૧૭વર્ષની સગીર વયની … Read More

Jasdan-Rajkot ડોલરના બદલે કોરા કાગળો પધરાવી દેનાર બે આરોપીને જસદણ પોલીસે ઝડપી લીધા.

ગોંડલના વ્યક્તિ પાસેથી 100 ના 50 ડોલર આપવાના બદલે રૂ.1 ના ડોલરની 2 નોટ આપી બીજા ડોલરની સાઈઝના કોરા કાગળો પધરાવી રૂ.1,20,000 પડાવી લીધા. ડોલર લેવા માટે ફરીયાદીને ચોટીલા બોલાવી … Read More

Jetpur-Rajkot જેતપુરમાં ગંજેરી દોસ્તોએ મોજ શોખ પુરા કરવા ૪૨ લાખની લૂંટ કરી હતી.

લૂંટના બન્ને મુખ્ય સૂત્રધાર સાકીર અને સમીર પોલીસ સકંજામાં, પૂછપરછમાં પોપટની જેમ લૂંટ પ્લાનની વિગતો ઓકી: રાઉન્ડઅપ કરાયેલા એક જેતપુર અને રાજકોટના ત્રણ શખ્સો પાસેથી ગઈકાલે ૨૯.૯૫ લાખનો મુદ્દામાલ કબ્જે … Read More

Upleta-Rajkot ઉપલેટામાં મહિલાને તેમના પતિ દ્વારા ઢોર માર મારી રસ્તે તરછોડી મૂકવાનો કિસ્સો આવ્યો સામે.

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના બાગલા ગામે સાસરે રહેતી મેરૂન અકબરશા શેખ નામની મહિલાને તેમના જ પતિ દ્વારા ઢોર માર મારી અને તેમના માવતરને ગામ ઉપલેટા રસ્તે તરછોડી મૂકવાનો એક કિસ્સો … Read More

Jetpur-Rjakot જેતપુરમાં ૪૨ લાખની લૂંટ કરનાર બંને આરોપીની ઓળખ મળી: બન્ને આરોપીઓ પોલીસ નાં હાથ વેતમાં.

બુધવારે સવારે સેલ્સમેનની ઉપર હુમલો કરી રોકડ, ઘરેણા ભરેલો થેલો લૂંટીને પોલીસનું નાક કાપી ગયા હતા સીસીટીવી ફૂટેજના આધારે થયેલી તપાસમાં લૂંટને અંજામ આપનાર બન્ને શખ્સ સ્થાનિક ટપોરી નીકળ્યા: સાંજ … Read More

Jetpur-Rajkot જેતપુરમાં ધોળા દિવસે સોની વેપારી લૂંટાયો. આંખમાં મરચું છાટી ૪૦ લાખની લૂંટ ચલાવી બે ઈસમો ફરાર.

આજે સવારે બે અજાણ્યા ઈસમો સોની વેપારીને આંખમાં મરચું છાંટી,છરીની અણીએ રોકડ સહિત સોનાની લૂંટ ચલાવી ગયા.જેને લઈને SP બલરામ મીણા સહિત પોલીસની તમામ એજન્સીઓ જેતપુર ઘટના સ્થળે ખડકાય ગઈ … Read More

Halvad-Morbi હળવદ માં પુત્રને કેનાલમાં નાખી દેનાર સાવકીમાતા સામે હત્યાનો ગુનો નોંધાયો‌ અને‌ પોલિશએ સાવકી માતા ને ઝડપી પાડી.

હળવદ મોરબી-માળીયા ચોકડી પાસે રહેતી સાવકી માતાએ ૧૦ વર્ષના પુત્રને ગમતો ન હોવાથી કેનાલમાં ફેંકી દીધો હતો ત્યારે રવિવારે બાળકનું મૃત્યુ મળ્યુ હતું ત્યારે હળવદ પોલીસ સાવકી માતા સામે હત્યાનો … Read More

Halvad-Morbi હળવદ મા સાવકી માતાએ નમૅદા કેનાલમાં ફેંકેલ બાળકની લાશ કોહવાયેલી હાલતમાં મળી આવતા પી એમ માટે રાજકોટ ખસેડાઈ.

હળવદ મોરબી-માળીયા ચોકડી પાસે આવેલ વિશાલ પેકેજીંગ માં રહેતા પ્રજાપતિ જયેશભાઈ જેન્તીભાઈ તેની પત્ની ભાવિષાબેન ૧૦ વષેના ધુવ ઉર્ફે કાનો સાવકી ને માતા ઉર્ફે કાનો ગમતો ન હોવાથી નવડાવવા બહાને … Read More

Gandhingar. વ્યાજખોરીને ડામવા DGP આશિષ ભાટિયાનો નવો પરિપત્ર, વ્યાજખોરોની દાદાગીરીનો અંત.

રાજ્યમાં વ્યાજખોરીનું દૂષણ દૂર કરવા અને લોન શાર્ક જેવા લોકો દ્વારા વ્યાજની વસૂલીના નામે લોકોને પાયમાલ કરવામાં ના આવે તે માટે રાજ્ય સરકારે કેટલાક નવા કાયદાઓ બનાવ્યા છે. આ માટે … Read More

Jasdan-Rajkot જસદણના ભાડલા પોલીસે જુગાર અંગે દરોડો પાડતાં છ પન્ટરો ઝડપયા.

જસદણના ભાડલા પોલીસે જુગાર અંગે દરોડો પાડતાં છ પન્ટરો ઝડપયા ગઢડીયા (જામ) ગામની સીમ દેવરાજભાઇ મનજીભાઇ મકવાણા રહે.ગઢડીયા (જામ) વાળાની વાડીએ જુગાર રમતા કુલ–૦૬ ઇસમોને પકડી પાડી ગંજીપતાના પાન નંગ-૫૨ … Read More

error: Content is protected !!