Jasdan-Rajkot જસદણના વિરનગર ગામે એક આદિવાસી મહિલા મકાઈનો સળગતો પુળો માથે ફેંકતા દાઝી જતા ગંભીર.

જસદણના વિરનગરમાં ભરતભાઇ રૂપારેલીયાની વાડીમાં પતિ, સંતાન સાથે રહી મજૂરી કરતી મુળ મહિસાગર જીલ્લાના સંતરામપુર તાબેના કોતરા ગામની પરીણિતા ઉર્મિલા પંકજ ચંદાણા (આદિવાસી) (ઉ.વ.૨૩)ને રાતે સાડા નવેક વાગ્યે વાડીએ હતી … Read More

Dhoraji-Rajkot રાજકોટ જીલ્લા ધોરાજીમાં ૯૯ જેટલા લોકો પાસેથી ૫ ટકાના હિસાબે વાર્ષિક ૬૦ ટકા વ્યાજ લેનાર વ્યાજખોરોના જામીન નામંજૂર.

ધનતેરસના દિવસે સામાન્ય રીતે ચોપડા પૂજન થાય અને પરંપરા પ્રમાણે શ્રી સવા એટલે કે સવા ગણો નફો કરવો તેવી પ્રભુને પ્રાર્થના કરવામાં આવે છે પરંતુ જેતપુર પરામાં રહેતા નવનીત પ્રહલાદભાઈ … Read More

Jetpur-Rajkot જેતપુર પશ્ચિમ બંગાળનો એક પરિણીત મુસ્લિમ યુવાન હિન્દુ કિશોરીનું અપહરણ કરીને જેતપુર લાવ્યો હોવાની માહિતીને આધારે ત્યાંની પોલીસ અહીં આવી બંનેને શોધી કાઢતા કિશોરી અપહરણ સમયે આરોપીને ઓળખતી પણ ન હોવાનું બહાર આવતા આખો મામલો આખો મામલો લવજેહાદનો નીકળ્યો હતો.

  પશ્ચિમ બંગાળ એટલે લવજેહાદનું એપીસેન્ટર કહેવાય છે. અહીં વિધર્મીઓ દ્વારા હિન્દુ નામ ધારણ કરી હિન્દુ યુવતીઓને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી તેનું અપહરણ કરીને લઈ જઈ તેણીને કુટણખાનામાં … Read More

Upleta-Rajkot ઉપલેટામાં થયેલ બે ચોરીના ભેદને ઉકેલી આરોપીને ઝડપી લેતી રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.

તહેવારના સમયે બહારના રાજ્યોમાંથી ગુજરાતમાં ચોરી કરવા આવતા બે ઇસમોને ચોરી કરેલ મુદ્દામાલ સાથે રાજકોટ જિલ્લા ગ્રામ્ય એલસીબીએ ઝડપી પાડેલ.રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ તથા પોલીસ અધિક્ષક બલરામ મીણા રાજકોટ … Read More

Vinchhiya-jasdan વિંછીયાના થોરીયાળી ગામના આધેડનું બે શખ્સોએ અપહરણ કરી ઓરી ગામે લઈ જઈ હાથ ભાંગી નાંખ્યો.

વિંછીયાના થોરીયાળી ગામે રહેતાં ભરતભાઈ કાનજીભાઈ રાજપરા(ઉ.વ.45) નામના આધેડ સાંજે ઘરે હતાં. ત્યારે બે શખ્સે ઘરે આવી ભરતભાઈ તમારું બસ સ્ટેશને કામ છે એટલે આવો તો ભેગા કહી બાઈકમાં વચ્ચે … Read More

Gondal-Rajkot ગોંડલ સિટી પો.સ્ટે.વિસ્તારમાંથી ક્રિકેટનો સટ્ટો પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એલસીબી પોલીસ

રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા બલરામ મીણા સાહેબ ની સૂચના મુજબ રાજકોટ રૂરલ LCB પીઆઇ એ.આર.ગોહિલ તથા PSI એચ.એમ.રાણા તથા સ્ટાફ સહિતના ગોંડલ સિટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન LCB … Read More

Vinchhiya-Rajkot વ્યાજંકવાદ: વીંછીયાના કંધેવાળીયા ગામના યુવાને રૂ.50 હજાર 30 ટકા વ્યાજે લીધા અને રૂ.1.20 લાખ ચૂકવી પણ આપ્યા, છતાં વ્યાજખોરે વધુ રૂ.6.50 લાખની પઠાણી ઉઘરાણી કરાતા યુવાનને પરિવાર સાથે ગામ છોડવું પડ્યું.

યુવાન વ્યાજખોરના ત્રાસથી કંટાળી તેના પરિવાર સાથે સુરત અને મોરબી ગયો પણ વ્યાજખોરે તેનો પીછો ન છોડ્યો. વ્યાજખોરની ધમકીઓથી ડઘાયેલા પરિવારે વિંછીયા પોલીસના અનેકવાર દરવાજા ખખડાવ્યા છતાં ફરિયાદ ન લેવાતા … Read More

Gondal-Rajkot ગોંડલમાં મહિલાના પર્સમાંથી ૧ લાખના દાગીના સેરવી ચાર હિન્દીભાષી શખ્સો રફુચક્કર.

ગોંડલમાં કૈલાસબાગ પાસે આગળ મર્ડર થયુ છે અને પોલીસ ચેકીંગ ચાલુ છે તેમ કહી ૪ હિન્દીભાષી શખ્સો વોરા મહિલાના પર્સમાંથી ૧.૦પ લાખના દાગીના સેરવી રફુચક્કર થઇ જતા પોલીસમાં ફરીયાદ થઇ … Read More

Gondal-Rajkot ગોંડલ સબ જેલમાં જડતી સ્ક્વોડે ફરી એક મોબાઇલ ઝડપી પાડ્યો.

ગોંડલ શહેરના વોરાકોટડા રોડ પર આવેલી સબ જેલમાં મોબાઇલ ફોનનો ઉપયોગ થઈ રહ્યો હોવાની જાણ જડતી સ્ક્વોડને થતા સ્ક્વોડે રાત્રિના સમયે જેલમાં દરોડો પાડ્યા હતા. તે દરમિયાન એક મોબાઇલ ફોન … Read More

Halvad-Morbi દિધડિયા ગામે વાડી વિસ્તારમાંથી ૧૭વષૅની યુવતીને ભગાડી જતાં સગીર વયની યુવતીનામાતાએ ફરિયાદ નોંધાવી.

હળવદ પંથકમાં સગીર વયની  યુવતીને ભગાડી જવાના બનાવમાં  દિવસે  દિવસે વધતા જાય છે ત્યારે આવો જ એક બનાવ બે દિવસ પહેલા  દિધડીયા ગામ ની વાડી વિસ્તારમાં રહેતી ૧૭વર્ષની સગીર વયની … Read More

error: Content is protected !!