Jasdan-Rajkot જસદણના સનાળા ગામે વાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, વાડી માલિકની ધરપકડ, 5 શખ્સો ફરાર.
જસદણ પોલીસે જુદીજુદી બ્રાન્ડની 384 નંગ વિદેશી દારૂની બોટલ રૂ.1,34,400 અને બાઈક નંગ-2 રૂ.50,000 કુલ રૂ.1,84,400 નો મુદ્દામાલ કબજે કર્યો. રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા અને નાયબ પોલીસ … Read More











