Dhoraji-Rajkot ધોરાજી માં વિદેશી દારુના ગુનામાં અગાઉ પકડાયેલા ધોરાજીના વેગડીના ભાવેશ ભોજાભાઇ કોડીયાતર જાતે રબારી નામના આરોપીની અટકાયત કરી પાસા હેઠળ સુરતની લાજપુર જેલ હવાલે કરવામાં આવ્યો.
મળતી વિગતો મુજબ રાજકોટના જીલ્લા મેજી. રેમ્યા મોહન એ અગાઉ ઇંગ્લીશ દારૂ (પ્રોહીબીશનના) ગુન્હામાં પકડાયેલા આરોપી વીરુધ્ધ પાસા તળે અટકાયતમાં લેવા હુકમ કરતા બલરામ મીણા (પોલીસ અધીક્ષક રાજકોટ ગ્રામ્ય) ની … Read More











