Gondal-Rajkot ગોંડલની ગોંડલી નદીના પટમાં ઘોડી પાસાનો જુગાર રમતા ૩ ઝડપાયા ત્રણ નાસી ગયા.
ગોંડલ શહેરની ગોંડલી નદીના પટમાં પોલીસે દરોડો પાડી ઘોડી પાસા નો જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. જયારે ત્રણ શખ્સો નાસી જતા તેઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતા. પ્રાપ્ત … Read More











