જેલર ખુદ જેલમાં-ગોંડલ જેલમાં કેદીઓને સવલતો પૂરી પાડવાના ગુનામાં પોતે પણ કેદી બની ગયો: ગુજસીટોકના ગુનામાં ૮ દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં સ્પે. કોર્ટના આદેશ પછી પોરબંદર જેલમાં ધકેલી દેવાયો.

ગોંડલ સબજેલમાં રહીને કાઈમ ઓર્ગેનાઈઝેશન ચલાવતા નામચીન નિખિલ દોંગા અને તેની ટોળકીને જેલમાં જ સવલતો પુરીપાડવાના આરોપસર પકડાયેલા જેલરની ગુજસીટોકના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી.ગુજસીટોકના ગુનામાં જેલરના ૮ દિવસના રિમાન્ડ પુરા … Read More

Vinchhiya-jasdan વિંછીયાના આસલપુર પાસે વાડીમાંથી વિદેશી દારૂની ૧૦પ બોટલ કબ્જે.

વિંછીયા પોલીસનો દરોડો – સંજય જાદવની શોધખોળ. વિંછીયાના આસલપુર ગામ પાસે આવેલી વાડીમાં વિંછીયા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી દારૂની ૧૦પ બોટલ કબ્જે કરી હતી. માળતી વિગત મુજબ વિંછીયા પોલીસ … Read More

Jasdan-Rajkot જસદણ નજીકથી છરી સાથે એક શખ્સને પકડી પાડી જાહેરનામા ભંગનો કેસ કરાયો.

રાજકોટ પોલીસ અધિક્ષક બલરામ મીણા દ્વ્રારા રાજકોટ જીલ્લામાં 31 ડીસેમ્બરના અનુસંધાને વાહન ચેકીંગ અને પેટ્રોલીંગ કરવા બાબતે સુચના કરવામાં આવી હતી. જેના પગલે એસ.ઓ.જી. પોલીસ ઈન્સપેક્ટર એ.આર.ગોહીલના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. … Read More

Rajkot-રાજકોટ સંત કબીર રોડથી ચોરાયેલ રીક્ષા સાથે બે ઇસમોને પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય ક્રાઇમ બ્રાંચ,

રાજકોટ રેન્જ, રાજકોટના નાયબ  પોલીસ મહાનીરીક્ષક સંદિપસિંહ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણાના એ વણશોધાયેલ મીલ્કત વિરૂધ્ધના ગુનાઓ શોધી કાઢવા અંગે સુચનાઓ આપેલ હતી જે અન્વયે એલ.સી.બી. રાજકોટ … Read More

Upleta-Rajkot ઉપલેટાના કોળકી રોડ પરથી દારૂ – બિયરના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી લેતી ઉપલેટા પોલીસ.

ઉપલેટા પોલીસ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ ભાવેશ ને મળેલ હકીકત કે ઉપલેટાના કોલકી રોડ ઓવરબ્રિજ પાસેથી ટાટા કંપની નો ટ્રક જી.જે. ૦૩ ડબલ્યુ. ૯૨૮૫ વાળા માંથી ઇંગ્લિશ દારૂ … Read More

Upleta-Rajkot ઉપલેટાના કોરીવાડામાં આવેલ બાપા સીતારામ મઢુલી પાસેથી વડલી ફિચરના આંકડા લેતા ઇસમોને ઝડપાયા.

વોર્ડ નં. 4 ના ભાજપ સુધરાઈ સભ્ય સહિત ત્રણ ઝડપાયા કોરોના વાયરસને કારણે લોકોની આર્થિક સ્થિતિ બગડતા ઘણા લોકો કિસ્મત અજમાવવા અને ટૂંક સમયમાં વધુ પૈસા કમાવવાની લાલચ આવી જાય … Read More

Halvad-Morbi વેગડવાવ ગામના યુવક ની હત્યા કરનાર આરોપી ને પોલીસે એ ગણતરીની કલાકમાં ઝડપી પાડ્યો.

હળવદ તાલુકાના પ્રતાપ ગઢ ગામે  વેગડવાવ ગામ ના  યુવક અને કુટુંબીક ભાઈની પત્નીને તેડવા જતાં  ત્યારે  પ્રતાપ ગઢ ગામના શખ્સે એ  કુહાડી મારી ને હત્યા કરતા પોલીસે એ આરોપીને ગણતરીની … Read More

Gondal-Rajkot ગોંડલ સીટી પો.સ્ટે. વિસ્તારના ગોંડલ, વાછરા રોડ, વી.કે.નગરમાંથી ઘોડીપાસાના જુગારીઓ ને ઘોડીપાસાનો જુગાર રમતા કુલ મુદામાલ રૂ.૧,૨૧,૧૦૦/- સાથે પકડી પાડતી લૉકલ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ રૂરલ.

રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અઘિક્ષક શ્રી બલરામ મીણા સાહેબ ની સૂચના થી પ્રોહી-જુગાર ના કેસો શોઘી કાઢવા સુચના કરતા આજરોજ એલ.સી.બી. પો.ઈન્સ.શ્રી એ.આર.ગોહિલ ની રાહબરી હેઠળ પો. હેડ કોન્સ. મહિપાલસિંહ … Read More

Halvad-Morbi પ્રતાપગઢ ગામે વેગડવાવ ગામના યુવકની હત્યા મામલે એક શખ્સ સામે ફરિયાદ.

હળવદ તાલુકાના વેગડવાવ ગામના રમેશ ભાઈ કુકાભાઈ મકવાણા વાઘેલા તેના કૌટુંબિક ભાઈ મુન્નાભાઈ બુધાભાઈ વાઘેલા ની પત્ની છાયા ઘણા સમયથી પિયર પ્રતાપ ગઢ ગામે રિસામણ હોય ત્યારે મુન્નાભાઈ અને રમેશભાઈ … Read More

Gondal-Rajkot ગોંડલમાં નિખિલ દોંગા અને તેના બે સાગરીતોનું જિલ્લા પોલીસ વડા બલરામ મીણા ની હાજરીમાં રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું.

ગોંડલનાં નામચીન નિખિલ દોંગા અને તેના બે સાગરીતોનું ગુજસીટોક ગુના હેઠળ જિલ્લા પોલીસવડા બલરામ મીણાની હાજરીમાં રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું હતું.આ તકે જેતપુરના એ.એસપી સાગર બાગમાર દ્વારા આ અંગેની તાપસ … Read More

error: Content is protected !!