Goraji-Rajkot ધોરાજી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની ઓફીસમાં તસ્કરો ત્રાટકયા:ઓફીસનો પાછળથી દરવાજો તોડીને ગેસ કટરથી તેજુરી તોડીને રકમ ઉઠાવી ગયા.
રાજકોટ જીલ્લાના ધોરાજીમાં આવેલ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની ઓફીસમાં તસ્કરો ત્રાટકયા હતા અને ગેસ કટરથી તેજુરી તોડીને મોટી રકમ લઇને નાસી છુટયાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહીતી મુજબ ધોરાજીના … Read More