જેતપુર અને ગોંડલમાં જુગાર રમતા ચાર મહીલા સહિત દસ શખ્સો ઝડપાયા:રોકડ,મોબાઇલ ફોન, બાઇક મળી રૂ.૧.૮૪લાખનો મુદામાલ જપ્ત કર્યો.

જેતપુર અને ગોંડલમાં બંધ બારણે ચાલતા જુગાર ધામમાં દરોડો પાડી ચાર મહીલા સહીત ૧૦ શખ્સોને રોકડ, મોબાઇલ, બાઇક મળી રૂ.૧.૮૪ લાખના મુદામાલ સાથે પોલીસે દબોચી કાયદેસરની કાર્યવાહી કરી હતી. દરોડાની … Read More

Rajkot-નાનામૌવા સર્કલ પાસે આવેલ આર.એમ.સી. કવાટરમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંન્ચ.

આરોપી અલ્પેશ રામાવતની શોધખોળ :વિદેશી દારૂની બોટલોનો મુદામાલ જપ્ત.   રાજકોટ શહેરના ઇન્ચાર્જ પોલીસ કમીશ્નર ખુરશીદ અહેમદ તથા નાયબ પોલીસ કમીશ્નર ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ તથા મદદનીશ પોલીસ કમિશનર ક્રાઇમ ડી.વી. … Read More

Gandhinagar-એટીએસે બાવન ગેરકાયદે હથિયાર સાથે ૨૨ને ઝડપ્યા.

રાજ્યની બહારથી હથિયારો લાવ્યા બાદ આ હથિયારો સૌરાષ્ટ્રમાં વેચતા, ઝડપાયેલા મોટાભાગના આરોપીઓ સૌરાષ્ટ્રના. ગુજરાત એટીએસ સૌરાષ્ટ્રમાં ચાલતા ગેરકાયદેસર હથિયારોના વેચાણના રેકેટનો પર્દાફાશ કર્યો છે. ગુજરાત એટીએસએ એક મોટુ ઓપરેશન સફળતાપૂર્વક … Read More

Morbi-મોરબીના કિષ્ના પાર્કમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે આરોપી ઝડપાયા.

  રૂ.૧,૨૫,૯૮૦ના મુદામાલ સાથે આરોપી રફીક ઉસ્માનભાઈ અજમેરી અને જીતરાજસિંહ ક્રિપાલસિહ ગોહિલને ઝડપી લીધા.   મોરબીના વાવડી રોડ પર કિષ્ના પાર્કમાં રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખી કારમાં હેરાફેરી કરનાર … Read More

Surat-સુરત ગ્રીષ્મા હત્યા કેસમાં કોર્ટનો ચુકાદો : હત્યારા ફેનિલને ફાંસીની સજા ફટકારાઈ.

સુરત સહિત રાજ્યમાં ચકચાર મચાવનાર ગ્રીષ્મા હત્યા કેસમાં કોર્ટના ચુકાદા બાદ આજે હત્યારા ફેનિલ ગોયાણીને ફાંસીની સજા ફટકારી છે. પરંતુ આરોપીના ચહેરા પર કોઈ ડર દેખાયો ન હતો. સજાની સુનાવણી … Read More

Gondal-Rajkot-યુવતી ઉપર દુષ્‍કર્મ ગુજારનાર ગોંડલના ચોરડી ગામનો કૈલાસ પોલીસના સકંજામાં.

યુવતીને લગ્નની લાલચ આપી દુષ્‍કર્મ ગુજારનાર ગોંડલના ચોરડીના શખ્‍સને પોલીસે સકંજામાં લઇ પુછતાછ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો મુજબ તાલુકા પોલીસ મથકમાં કૈલાસ ભીમજીભાઇ દાફડા રહે. ચોરડીએ લગ્નની લાલચ આપી … Read More

Gondal-Rajkot-ગોંડલના કેશવાળા ગામે માવતર રહેતી યુવતીને પૂર્વ પતિ સહિત ચાર શખ્સોએ માર માર્યો.

ગોંડલ તાલુકાના કેશવાળા ગામે માવતર રહેતી ૩૦ વર્ષીય યુવતીને પૂર્વ પતિ સહિતના ચાર શખ્સોએ ઘરે આવી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી . તાલુકાના … Read More

કચ્છથી કારમાં વિદેશી દારૂ ભરીને માળીયા તરફ આવતો શખ્સ ઝડપાયો : ૨.૮૩ લાખનો મુદામાલ જપ્ત.

કચ્છથી કારમાં વિદેશી દારૂ જથ્થો માળીયા તરફ આવતો હોવાની બાતમીને આધારે માળીયા પોલીસે નેશનલ હાઈવે પર હરીપર ગામના પાટીયા પાસેથી દારૂ ભરેલી કાર સાથે જામનગરના શખ્સને ઝડપી પાડીને આગળની કાર્યવાહી … Read More

Vinchhiya-વિંછીયામાંથી એક્સપ્લોઝીવ ના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી રાજકોટ એસ.ઓ.જી.ગ્રામ્ય બ્રાન્ચ.

પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ ,રાજકોટ ગ્રામ્ય રાજકોટનાઓએ જીલ્લામાં ગેરકાયદેસર રીતે એક્સપ્લોઝીવના વેચાણ-હેરફેર કરતા ઇસમો વિરૂધ્ધ કેસો કરવા માટે સુચના આપેલ જે અનુશંધાને એસ.ઓ.જી પો.ઇન્સ એસ.એમ.જાડેજા સાહેબના માર્ગદર્શન મુજબ પો.સબ.ઇન્સ  એચ.એમ.રાણા  … Read More

Gondal-હનીટ્રેપ કરી લુંટ કરતી ગેંગને પકડી પાડતી, રાજકોટ ગ્રામ્ય લૉકલ ક્રાઈમ બ્રાન્ચ.

તાજેતરમાં ગોંડલ તાલુકા પો.સ્ટે.ના ચરખડી પાસે જતા રસ્તે માર મારી લુંટ કરેલનો બનાવ બનેલ જે લુંટના ગુન્હાનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલી ચાર ઇસમોને કુલ રૂપિયા ૫,૪૧,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી … Read More

error: Content is protected !!