જામકંડોરાણાના સોડવદરમાં જુગાર રમતા ૯ પત્તા પ્રેમી ઝડપાયા: ૧પ લાખનો મુદ્દામાલ કબ્જે.
જામકંડોરણાની સોડવદરની સીમમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતા ત્રણ વેપારી સહીત નવ શખ્સોને રોકડ, મોબાઇલ ફોન ૯, બાઇક, અને કાર મળી રૂ.૧૫૩૦ લાખના મુદામાલ સાથે જામકંડોરણા પોલીસે દબોચી કાયદેસરની કાર્યવાહી કરી … Read More











