ગોંડલના ભોજપરા ગામે ગોડાઉનમાંથી ૧૩.૯૮ લાખનો નોન આલ્કોહોલ બિયરનો જથ્થો પકડાયો:બિયરની બોટલો પરિક્ષણ માટે એફ.એસ.એલ.માં મોકલાઇઃ રીપોર્ટ બાદ કાર્યવાહી.
ગોંડલના ભોજપરા ગામે તાલુકા પોલીસે રેઇડ કરી ૧૩.૯૮ લાખનો નોન આલ્કોહોલ બિયરનો જથ્થો પકડી પાડયો હતો. તાલુકા પોલીસે બિયરની બોટલો પરિક્ષણ માટે એફ.એસ.એલ.મા મોકલી છે. મળતી વિગતો મુજબ તાલુકા પોલીસે … Read More











