સરકારી ખરાબાની જમીન ઉપર ગેરકાયદે કરાયેલા બાંધકામો દૂર કરાવતું રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર.

  અંદાજિત ૧૦,૦૦૦ ચોરસ મીટર જેટલી સરકારી જમીન ખાલી કરાવાઈ. રાજકોટ જિલ્લા કલેકટરશ્રી અરુણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ સરકારી ખરાબાની જમીન ઉપર ગેરકાયદે બાંધકામ કરાયેલા કાચા-પાકા મકાનો અને ઝુંપડાઓનું ડિમોલીસન … Read More

રાજકોટ જિલ્લા નાં પડધરી નજીક આજી – 3 ડેમમાં બેફામ રેતી ખનન, SMCની ટીમ ત્રાટકી : 1.97 કરોડનો મુદ્દામાલ જપ્ત.

  રાજકોટ રૂરલ પોલીસની મહત્વની બ્રાંચો, પડધરી પોલીસ અને ખાણ ખનીજ ખાતાને ઊંઘતું રાખી સ્ટેટ મોનીટરીંગ સેલ ત્રાટક્યું ● એક હીટાચી, 6 ડમ્પર, નદીમાં રેતી કાઢવાની 7 બોટ, 4 બાઈક … Read More

જામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ રાઠોડ ૫૦ હજારની લાંચ લેતા ઝડપાયા.

જામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એડહોક પીએસઆઇ જે,કે, રાઠોડ ૫૦ હજારની લાંચ લેતા ઝડપાયા  છે  કારમાં સવાર બે મિત્રોને દારૂનો કેસ અને કાર કબ્જે નહીં કરવાના બદલામાં  લાંચ માંગી … Read More

માળીયા (મી)ના હોનેસ્ટ ચેકપોસ્ટ નજીકથી 384 બોટલ દારૂ ભરેલ કાર ઝડપાઇ.

માળીયા તાલુકાના હોનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી કચ્છ બાજુ થી મોરબી તરફ આવતી મહિન્દ્રા કાર રોકવા પોલીસે પ્રયાસ કર્યો હતો ત્યારે કાર ચાલકે કારણે મારી મૂકી પછી કારને છોડીને નાસી ગયો હતો … Read More

ગોંડલ ઉમવાળા રોડ પર થયેલ દુષ્કર્મ ને લઈને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ડેપ્યુટી કલેકટર ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું અને આ ઘટના ની કેસ તાત્કાલીક ફાસ્ટ્રેક કોર્ટમાં ચાલે તેવી રજુઆત કરવામાં આવી.

ગોંડલ શહેર ના ઉમવાડા રોડ પર તા.૧/૬/૨૦૨૨ ના રોજ ૧૫ વર્ષની સગીર યુવતી ઉપર ધોળા દિવસે ૩ નરાધમોએ ગેંગરેપ કરી જાનથી મારી નાખવાની કોશીશ કરેલ છે. આવા ભયંકર કૃત્યોના પડઘા … Read More

ગોંડલના ઉમરાળા રોડ પર પ્રેમીને મળવા ગયેલી સગીરા પર ગેંગરેપ: ત્રણેય નરાધમની ધરપકડ.

પ્રેમી સાથે એકાંતમાં વાતચીત કરવા માટે ઉમરાળા રોડ પરની જગ્યા પાસે ગયા હતા:ત્રણેય શખ્સોએ પ્રેમી સાથે મારકુટ કરી છરી બતાવી સગીરાને ઢસડી અને ઓઢણી પર સુવડાવી વારાફરતી દુષ્કર્મ ગુજાર્યું:ગોંડલ પોલીસે … Read More

રાજકોટના મનહરપ્‍લોટમાંથી યોગેશ બારભાયાને ૬.૬૯ લાખના મેફેડ્રોન ડ્રગ્‍સ સાથે એસઓજીની ટીમે જડપી પાડ્યો.

વણિક શખ્‍સ અગાઉ પત્‍નિના આપઘાત કેસમાં જેલમાં હતોઃ છુટીને મુંબઇ ગયા બાદ ત્‍યાંથી લાવ્‍યાનું રટણ : પોતે નશાની આદત ધરાવે છે અને વેંચતો પણ હતોઃ રાતે ઘરે આવતાં જ દબોચી … Read More

સુરેન્દ્રનગરમાં નકલી ચલણી નોટો વટાવવાના ષડયંત્રનો પર્દાફાશ : ચાર ઝડપાયા.

આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતા બહુચર હોટલ પાસેથી ૩ અને બાયપાસ રોડ ઉપરથી એક સહિત ચાર શખ્સ પાસેથી ૫૦,૨૦૦ અને ૧૦૦ના દરની૧૩૫ નકલી નોટો કબજે કરાઇ સુરેન્દ્રનગર શહેરમાં … Read More

અમરેલી પાસે ૨૫ લાખનો વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપાયોભુસા ભ૨ેલા બાચકાની નીચે દારૂ છુપાવ્યો હતો : ક્રાઈમ બ્રાંચે દારૂ ટ્રક મળી રૂા.૩૩.૮૭ લાખનો મુદામાલ જપ્ત ર્ક્યો.

ગાંધીનાં ગુજ૨ાતમાં દારૂબંધી હોવા છતાં પણ ૨ાજસ્થાન થી વિદેશી દારૂ આયાત ક૨ી વેંચાણ ક૨વાના ઈ૨ાદે મોટા બીલને સાચા ત૨ીકે ઉપયોગ ક૨ી ઈ-વે બીલ સહિત વિદેશી દારૂનો જથ્થો, ટ્રક સહિત રૂા.૩૩.૮૭ … Read More

જામકંડોરાણાના સોડવદરમાં જુગાર રમતા ૯ પત્તા પ્રેમી ઝડપાયા: ૧પ લાખનો મુદ્દામાલ કબ્‍જે.

જામકંડોરણાની સોડવદરની સીમમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતા ત્રણ વેપારી સહીત નવ શખ્સોને રોકડ, મોબાઇલ ફોન ૯, બાઇક, અને કાર મળી રૂ.૧૫૩૦ લાખના મુદામાલ સાથે જામકંડોરણા પોલીસે દબોચી કાયદેસરની કાર્યવાહી કરી … Read More

error: Content is protected !!