જેતપુરના સામાકાંઠા વિસ્તારમાં થયેલ લૂંટની ફરીયાદના ૨૪ કલાકમાં તમામ આરોપીઓને લૂંટના મુદ્દામાલ સાથે ઝડપી લેતી સીટી પોલીસ.
જેતપુર શહેરના સામાકાંઠા વિસ્તારમાંથી પસાર થતાં બાઇક ચાલકે એક શખ્સેને લીફ્ટ આપતાં તેણે છરી દેખાડી ડાઇંગ એસો.ના ફિલ્ટર પ્લાન્ટ પાસે લઈ લૂંટી લેવાના બનાવમાં સીટી પોલીસે બનાવના ૨૪ કલાકમાં જ … Read More











