ગોંડલ સીટી પો.સ્ટે. વીસ્તારમાંથી શંકાસ્પદ હાલતમા ૩૧ મોબાઇલ સાથે એક ઇસમને પકડી પાડતી ગોંડલ સીટી પોલીસ સર્વેલંસ સ્ટાફ ની ટીમ.
રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ તથા નાયબ પોલીસ અધિક્ષક ગોંડલ પી.એ.ઝાલા તરફ થી મળેલી સુચના અન્વયે ગોંડલ સીટી પો.સ્ટે.વિસ્તારમાથી ઘડફોડ ચોરી તથા મોબાઇલ ચોરીની તપાસમા રહેવા બાબતે આપેલ સુચના … Read More











