ગોંડલ એસટી ડેપોના ત્રણ કર્મચારી સહીત ચાર નશામાં ઝુમતા પકડાયા.
ગોંડલ શહેરના એસટી ડેપોમાં ત્રણ ડેપો કર્મચારી સહીત ચાર શખ્સોને પોલીસે નશીલી હાલતમાં ઝડપી લેતા બસ સ્ટેન્ડમાં ચર્ચાનો વિષય બની જવા પામ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ એસટી ડેપોના હેલ્પર મનીષ … Read More











