આટકોટના વિરનગરના શખ્સને દેશી પિસ્તોલ સાથે રૂરલ એસ.ઓ.જી.એ ઝડપી લીધો.
જીલ્લામાં ગેરકાયદે હથિયારો શોધી કાઢવા રૂરલ એસ.પી.જયપાલસિંહ રાઠોડે આપેલ સુચના અન્વયે રૂરલ, એસ.ઓ.જી.ના પી.આઇ. કે.બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. બી.સી. મિંયાત્રા તથા કે.એમ.ચાવડા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે મળેલ બાતમી … Read More











