ચર્ચાસ્પદ યુટુબર બન્ની ગજેરા પાસા હેઠળ વડોદરા જેલ માં ધકેલાયો:એટ્રોસિટી, ખંડણી,બદનક્ષી સહિત નાં ગુન્હા.

ગોંડલ નાં જાહેર જીવન નાં આગેવાનો નો તથા તેમના પરિવાર ની મહીલાઓ વિષે અભદ્ર ટીપ્પણીઓ નો વિડીયો વાયરલ કરનાર જે તે સમયે ‘ઉપાડે’ આવેલા ચર્ચાસ્પદ યુટુબર બન્ની ગજેરાની રૂરલ એલસીબીએ … Read More

રાજકોટ-જેતપુર સિક્સલેન હાઇવેના કામ પરથી ચોરી : જામવાડી પાસે તસ્કરો ત્રાટકયા.

રાજકોટ-જેતપુર સિક્સ લેન હાઇવેના ચાલતા કામ પર તસ્કરો ત્રાટકયા હતાં અને જામવાડી પાસે ચાલતી સાઈટ પરથી તસ્કરો રૂ.95 હજારની 40 પ્લેટો ઉઠાવી નાસી છૂટતાં ગોંડલ તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ … Read More

ગોંડલ ના ઘોઘાવદર ની સીમ માં જુગાર રમી રહેલા ગામનાં સરપંચ તથા તાલુકા પંચાયત નાં સદસ્ય સહિત નવ પત્તાપ્રેમીઓ ને રુ.6,36,300 નાં મુદ્દામાલ સાથે જડપી લેતી એલસીબી પોલીસ.

ગોંડલ નાં ઘોઘાવદર ગામની સીમ માં આવેલ વાડીનાં મકાન માં એલસીબીએ દરોડો પાડી જુગાર રમી રહેલા ગામનાં સરપંચ તથા તાલુકા પંચાયત નાં સદસ્ય સહિત નવ શખ્સોને રોકડ રુ.1,06,300 મોબાઇલ નંગ- … Read More

ગોંડલ-જામકંડોરણા વિસ્તારમાં ત્રાટકી ચોરીને અંજામ આપતી ગેંગનો સાગરીત ઝડપાયો.

ગોંડલ-જામકંડોરણા વિસ્તારમાં ત્રાટકી ચોરીને અંજામ આપતી ગેંગના સાગરીતને રૂરલ એલસીબીની ટીમે દબોચી લીધો હતો. દિવસના રેકી કરી મોડી રાતે બંધ મકાનને નિશાન બનાવતાં હતાં. જ્યારે હજું ગેંગના અન્ય ચાર શખ્સોની … Read More

ગોંડલ માં આશાસ્પદ યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો:અગાઉ બે વખત આપઘાત નો પ્રયાસ કરી ચુકેલા યુવાને સ્યૂસાઈડ નોટ માં જીવનની ફિલસૂફી લખી:આપઘાત નું કારણ અંકબંધ.

ગોંડલ નાં જેતપુર રોડ પર આવેલી પરિમલ સોસાયટી માં રહેતા યુવાને પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ ને જીવન ટુંકાવ્યું હતુ.બનાવ નાં પગલે પરીવાર શોકમગ્ન બન્યો હતો. પ્રાપ્ત વિગત … Read More

ગોંડલ માં ચોરાઉ મોબાઇલ સાથે બે શખ્સોને જડપી લેતી એ’ડીવીઝન પોલીસ.

ગોંડલ પોલીસે રુ.વીસ હજાર ની કિંમત નાં ચોરાઉ મોબાઇલ સાથે બે શખ્સોને જડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગત મુજબ એ’ડીવીઝન પીઆઇ.એલ.આર.ગોહીલ નાં માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગ માં … Read More

ગોંડલ નાં ભરુડી ટોલનાકા એલસીબી કચેરી સામે નેશનલ હાઇવે પર થી વિદેશી દારુનો જથ્થો જડપાયો:રુ.1 કરોડ નાં મુદ્દામાલ સાથે રાજસ્થાન નો શખ્સ જડપાયો.

રાજસ્થાન થી જુનાગઢ તરફ જઇ રહેલા વિદેશી દારુ તથા બિયર નો મોટો જથ્થો જડપી લેવા એલસીબીને સફળતા મળી છે. ગત રાતે ભરુડી ટોલનાકા નજીક એલસીબી કચેરી સામે નેશનલ હાઇવે પર … Read More

રાત્રીના હાઇવે પર વાહનમાંથી બેટરીની ચોરી કરનાર બેલડી ગોંડલમાંથી ઝડપાઇ.

ગોંડલ નજીક રાત્રીના સમયે હાઈવે પર પાર્ક કરેલા ટ્રકમાંથી બેટરી ચોરી કરનાર ગોંડલની બેલડીને પોલીસે ઝડપી લીધી હતી. આ બેલડી પાસેથી ચાર ચોરાઉ બેટરી કબજે કરવામાં આવી હતી. પોલીસની પુછતાછમાં … Read More

ગોંડલ ની મુરલીધર સોસાયટીમાં જુગાર રમી રહેલા છ જુગારીઓ ને રુ.1,29,500 નાં મુદ્દામાલ સાથે જડપી લેતી એલસીબી પોલીસ.

ગોંડલ માં માલધારી હોટલ પાછળ મુરલીધર સોસાયટી માંથી ૬(છ) જુગારીઓ ને જુગાર રમતા કુલ રૂ.૧,૨૯,૫૦૦ ના મુદ્દામાલ સાથે એલસીબી પોલીસે જડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી. એલ.સી.બી શાખાના પો.ઈન્સ. વી.વી.ઓડેદરાનાં … Read More

રાજકોટ બાદ ગોંડલ ની કોર્ટ માં સગીરા ની જયરાજસિંહ,ગણેશભાઈ તથા તેના માણસો સહિત 28 વ્યક્તિઓ સામે ફરિયાદ.

ચકચારી અમીત ખુંટ આપઘાત પ્રકરણ ની આરોપી સગીરાએ રાજકોટ કોર્ટ માં જયરાજસિંહ તથા પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ કર્યા બાદ આજે ગોંડલ ની જ્યુડી.મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટ માં જયરાજસિંહ, ગણેશભાઈ ,ડીસીપી … Read More

error: Content is protected !!