મારૂતિનગર સોસાયટીમાં મોટરસાઇકલ સળગાવવાના ગુનામાં પાંચ આરોપીને પકડી પાડયાં.

ગઇ તા.૦૩/૦૬/૨૦૩ ના રાત્રીના સમયે મારૂતીનગર સોસાયટીમા બે મો.સા. સળગાવી નુકશાન કરેલનો અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરી પાંચઆરોપીઓને પકડી પાડતી પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનની ટીમ રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ  તથા … Read More

ગોંડલ તાલુકા નાં ત્રાકુડા ગામની સીમમાંથી  વિદેશી દારૂની બોટલો નંગ- ૧૧૭૬ તથા અન્ય મુદામાલ સહિત કુલ રૂ. ૩,૫૫,૮૦૦/- ના મુદામાલ સાથે સરદાર પસાયા ને પકડી પાડતી રાજકોટ લૉકલ ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક  અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અઘિક્ષક  જયપાલસિંહ રાઠૌડ  એ પ્રોહી. જુગારના ગણનાપાત્ર કેસો શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે આજરોજ પોલીસ ઈન્સ.  વી.વી.ઓડેદરા … Read More

ગોંડલનાં ચરખડી ગામના એક જ પરિવારના પાંચ સભ્યોને એક એક વર્ષની સજા કરતી ગોંડલ કોર્ટ.

ગોંડલ તાલુકાનાં ચરખડી ગામે ગઈ તારીખ ૧૫/૦૯/૨૦૧૮ નાં રોજ અનુસુચિત જાતિના બે પરીવાર વચ્ચે મારામારી નો બનાવ બન્યો હતો અને બન્ને પરીવારો ગોંડલ તાલુકા પોલીસમાં સામસામી ફરીયાદ નોંધાવી હતી જેમાં … Read More

રાજકોટ ના ઉદ્યોગપતિ સામે એક જ પરિવાર ની ત્રણ બહેનો દ્વારા દોઢ કરોડ નો માનહાનિ નો દાવો:રીબડા ની જાહેર સભા નો મુદ્દો ફરી ધુણ્યો:વકીલ દ્વારા ઉદ્યોગપતિ ને નોટિસ.

મુળ રીબડા ના અને હાલ રાજકોટ રહેતા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ભગવાનજીભાઈ સગપરીયા સામે મુળ રીબડા ના અને હાલ રાજકોટ રહેતા હંસાબેન મણીરામ દેવમુરારી તથા તેમના બહેનો નિર્મળાબેન તથા ભાવનાબેને રુ.દોઢ કરોડ … Read More

અપહરણ અને દુષ્કર્મનાં ગુનામાં જામીન મંજૂર કરતી ગોંડલ એડી.સેશન્સ કોર્ટ.

શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણ અને સગીરાના દુષ્કર્મ અંગે આઇ. પી. સી. કલમ – ૩૬૩, ૩૬૬, ૩૭૬ અને ધી પ્રોટેક્શન ઓફ ચચલ્ડ્રન ફ્રોર્ સેકસ્યઅુ લ ઓફેન્સ એક્ટ: ૨૦૧૨ ની … Read More

રાજકોટ જિલ્લા ના શાપર-વેરાવળ જી.આઈ.ડી.સી વિસ્તારના કારખાના નાં ગોડાઉનમાંથી ૧૫૬ બોટલ દારૂ પકડાયો : જય ચૌહાણની ધરપકડ.

રાજકોટ રૂરલ એલસીબીની ટીમે રૂ.૪૬ હજારનો દારૂ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી, આરોપીએ ગોડાઉન ભાડે રાખી દારૂ છુપાવ્યો હતો શાપર -વેરાવળ ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારના ગોડાઉનમાંથી ૧૫૬ બોટલ દારૂ પકડાયો છે. … Read More

ગોંડલ શહેરમાં ઓનલાઈન યંત્ર  જુગારનો વિડીયો થયો ફરી વાયરલ:યંત્ર વેચાણ ના બહાને લાખો રૂપિયા નો ધીકતો ધંધો પોલીસ અજાણ.. ??

ગોંડલ શહેરમાં છેલ્લા ધણા સમયથી કાયદો વ્યવસ્થા કથળી હોય પોલીસનો પણ કોઈ ડર ન હોય તેમ મારામારી ફાયરીંગ ખંડણી જેવી ધટના દિનપ્રતિદિન વધતી જતી જેમાં  ઓનલાઈન યંત્ર જુગાર નો પણ … Read More

વિંછીયા ખાતેથી કોર્ડીન સીરપનો જથ્થો પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.બ્રાંચ.

મ્હે,પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ નાઓ દ્વારા પ્રતિબંધીત કોર્ડીન સિરીપ રાખી કે વેચાણ કરતા મેડીકલ ઉપર વોચ રાખી મળી આવ્યે કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય, જેથી પોલીસ અધિક્ષક … Read More

ગોંડલ શહેરમાં ઓનલાઈન યંત્ર  જુગારનો વિડીયો થયો વાયરલ.

સી.સી.ટી.વી.વગર ચાલતો જુગાર :યંત્ર વેચાણ ના બહાને યાડૅમા ધીકતો ધંધો કાર્યવાહી કરી બંધ કરાવે તેવી માંગ. ગોંડલ શહેરમાં છેલ્લા ધણા સમય થી ઓનલાઈન યંત્ર જુગાર નો ધમધમાટ શરૂ થયો છે … Read More

ગોંડલના મોટી ખીલોરી ગામે અડધા લાખનો ગાંજાનો જથ્‍થો પકડાયોઃ રૂરલ એસઓજીનો દરોડો:પકડાયેલ વૃધ્‍ધ અરજણ બાબરીયા ગાંજાનો બંધાણી હોવાનું અને સુરતથી ગાંજાનો જથ્‍થો લાવ્‍યાની કબુલાત આપી.

ગોંડલના મોટી ખિલોરી ગામે રૂરલ એસઓજીએ દરોડો પાડી અડધા લાખના ગાંજાના જથ્‍થા સાથે એક શખ્‍સને ઝડપી લીધો હતો. પ્રાપ્ત વિગત મુજબ ગોંડલના મોટી ખીલોરી ગામે રહેતા અને ખેતીકામ કરતા અરજણ … Read More

error: Content is protected !!